માંડવી ભુજ રોડ ઉપર જખણીયા પાસે ટ્રક માં લાગી આગ*ટ્રક માં આગ લાગતા લાખો નું નુકસાન

Contact News Publisher

માંડવી ભુજ રોડ ઉપર જખણીયા પાસે ટ્રક માં લાગી આગ*ટ્રક માં આગ લાગતા લાખો નું નુકસાન

 

માંડવી ભુજ નેશનલ હાઈવે ઉપર જખણીયા ગામ પાસે આજે મોડી રાત્રે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી
મોટી સંખ્યામાં આસપાસના ગામ નો એકઠા થઇ ગયા હતા માંડવી ફાયર ફાઈટરની ટીમ પણ આ ઘટનાની જાણ થતા રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે ઓચિંતાનો ટ્રકમાં આગ લગતા મોટો એવો ધુમાડો થયો હતો અને આગ એટલી બધી ભયાનક હતી કે કલાકો સુધી રસ્તા પરથી વાહનો પસાર થવામાં મુશ્કેલી અનુભવાઇ હતી ટ્રકમાં ક્યા કારણોસર આગ લાગી છે ટ્રક ક્યાં જતી હતી તેની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *