રાપર નજીકથી પાકિસ્તાની યુવાન ઝડપાયો

Contact News Publisher

આજે ખડીરમાં ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર થી બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા હાથ ધરાયેલી પેટ્રોલીંગ દરમ્યાન એક પાકિસ્તાની નાગરિક ને પકડી પાડ્યો હતો.

આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કરાચીના ભુટ્ટો કોલોનીમાં રહેતા અહેમદ સોએબ દિલાવર ખાન ઉમર વર્ષ 38 ને પકડીને પૂછપરછ કરાઈ હતી ખડી પી.એસ.આઇ બીજે પરમારે જણાવ્યું હતું કે અહમદ શોએબ દિલવારખાન પાકિસ્તાની નાગરિક છે તમને બોર્ડર સિક્યુરીટી ફોર્સ ઝડપી પાડયો હતો અને ખડીર પોલીસને સોંપ્યો છે ભૂખના કારણે બોર્ડર ક્રોસ કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે પ્રાથમિક તપાસ બાદ વધુ તપાસ કરશે જે ભુજ આઈસીસી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર લઈ જવામાં આવશે તેમ સૂત્રોએ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News