માં આશાપુરા ન્યૂઝના નામે ચાડી ખાતા બની બેઠેલા ”પત્રકારો” થી સાવધ રહેજો !

Contact News Publisher

હાલના પ્રવર્તી રહેલા સમયમાં જ્યારે ઇલેક્ટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયા લોકોને જાગૃત કરવાનું એક બહુ મહત્વનું માધ્યમ બની રહ્યું છે ત્યારે અમુક તકસાધુ પોતે માં આશાપુરા ન્યૂઝના પત્રકાર છે તેવું કહી ગેરફાયદો ઉઠાવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ત્યારે આવા લોકો ટ્રાફિક હોય કે પોલીસ, તંત્ર આંખમાં ધૂળ ઝોંકી, હાલમાં ચાલતી પરિસ્થિતીનો ગેરલાભ ઉઠાવી ભુજમાં માં આશાપુરા ન્યૂઝ ચેનલની ઓળખ બતાવી પોતાના સામાન્ય ઈરાદા બર પડી રહ્યા હોવાનું અમારા ખ્યાલ માં આવ્યું છે, આવા તકસાધુથી સતર્ક રહી ને આવા કોઈપણ વ્યક્તિ માલૂમ પડે કે આપના ખ્યાલમાં આવે તો અમારા મોબાઇલ નંબર 97252 06123, 97252 06124 કે 97252 06132 પર અમોને જાણ કરવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News