કેફી દ્રવ્યની આતંકી ગતિવિધિમાં કચ્છથી કરાચીના તાર ખુલ્યા

Contact News Publisher

કચ્છની દરિયાઈ સીમાઓનો વર્ષોથી નાપાક તસ્કરીઓ માટે ઉપયોગ થતો આવ્યો છે ત્યારે સમયાંતરે ડીઆઈઆર (ડિપાર્ટમેંટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ) દ્વારા સતર્કતા દર્શાવાઈ છે ત્યારે કચ્છના કાંઠે પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને રંગે હાથે ઝડપ્યાના પ્રકરણને એક વર્ષે પુર્ણ થઈ રહ્યું છે, આ એક વર્ષેના ગાળામાં થયેલી તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે. જેમાં કચ્છથી ઝડપાયેલો એ ડ્રગ્સનો જથ્થો ખરેખર તો કરન્સી તરીકે ઉપયોગમાં આવ્યો હતો. જેના તાર કરાંચીમાં બેઠેલા આકાઓ સુધી સીધા જોડાયેલા હોવાનું સામે આવી ચુક્યુ છે. ત્યારે કંડલામાં ન્યુક્લિયર કાર્ગો વહન કરી શકતી મિસાઈલના પાર્ટ્સ મળ્યાની ઘટના બાદ વધુ એક વાર કચ્છ આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટિક ટકરાવનું કેંદ્ર બની શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


આ સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે એક વર્ષ પહેલા 21મે, 2019ના કચ્છના જખૌ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાન તરફથી આવતી એક બોટને કોસ્ટગાર્ડએ ડીઆરઆઈ, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઝડપી પાડી હતી. જેમાં હેરોઈન ડ્રગ્સ ભરેલા 330 પેકેટ, 1650 કરોડ કિંમતના હતા. આ આખાય પ્રકરણમાં ત્રણથી વધારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ એક સાથે કામ કરીને બોટ પર સવાર છ પાકિસ્તાનીઓને પકડીને આટલા સમય સુધી આકરી પુછપરછ અને તપાસનો દોર ચલાવ્યો હતો. જેમાં છ મહિના અગાઉ24 પાકિસ્તાની અને 1 ઓખાના વ્યક્તિનું આ આખાય ષડયંત્રમાં સામેલગીરી બહાર આવતા તે તમામ સામે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એજન્સીએ ન માત્ર એનડીપીએસ પણ કસ્ટમ એક્ટ તળે પણ ગુન્હો નોંધીને કાયદાનો ગાળીયો વધુ ભીંસ્યો હતો. સતત આગળ વધતી તપાસમાં કરાંચીમાં બેઠેલા ચાર કિંગપીનના નામ પણ ખુલતા ચકચાર મચી હતી.

26 thoughts on “કેફી દ્રવ્યની આતંકી ગતિવિધિમાં કચ્છથી કરાચીના તાર ખુલ્યા

  1. The crux of your writing whilst sounding reasonable at first, did not settle perfectly with me after some time. Somewhere within the paragraphs you were able to make me a believer but just for a while. I however have got a problem with your leaps in logic and one might do well to help fill in all those gaps. In the event you can accomplish that, I would surely end up being amazed.

  2. Its such as you read my thoughts! You appear to understand so much about
    this, such as you wrote the book in it or something.
    I think that you could do with a few percent to force the
    message home a little bit, however other than that,
    this is fantastic blog. A fantastic read. I’ll
    certainly be back.

  3. Fantastic beat ! I would like to apprentice while you amend your website, how can i subscribe for a blog web site? The account helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast offered bright clear concept

  4. Oh my goodness! an amazing article dude. Thanks However I’m experiencing subject with ur rss . Don’t know why Unable to subscribe to it. Is there anyone getting similar rss downside? Anyone who is aware of kindly respond. Thnkx

  5. Hey there, I think your website might be having browser compatibility issues. When I look at your blog site in Opera, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, excellent blog!

  6. Hi there! This is my first comment here so I just wanted to give a quick shout out and tell you I genuinely enjoy reading through your posts. Can you recommend any other blogs/websites/forums that cover the same topics? Thank you!

  7. Hello, i think that i noticed you visited my web site so i got here to “go back the prefer”.I’m attempting to find things to improve my website!I guess its ok to use some of your ideas!!

  8. Hi there to all, how is everything, I think every one is getting
    more from this web site, and your views are pleasant for new people.

  9. I don’t even understand how I stopped up right here, however I believed this submit used to be good. I don’t understand who you might be but definitely you are going to a famous blogger if you aren’t already 😉 Cheers!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *