ગાંધીધામમાં રહેતી દીકરીની હત્યા, પિતાએ મરઘાની જેમ કાપી ડોક, લાશ જંગલમાં નાખી, કારણ શોકિંગ

Contact News Publisher

રાજસ્થાનના નાનકડા શહેર પાલીમાં એવી એવી નિર્મમ હત્યાનો કિસ્સો બન્યો છે જેને જોઈને પોલીસ અધિકારીઓ પણ આઘાત પામ્યાં હતા. હત્યારો પિતા છે અને જેની હત્યા કરવામાં આવી છે તે પરિણીત પુત્રી છે જે લગ્નના બાર વર્ષ પછી પહેલી વાર ગુજરાતના ગાંધીધામથી રાજસ્થાનના પાલીમાં આવેલા તેના પિયરે આવી હતી. પિતા આ જ દિવસની રાહ જોઈને બેઠો હતો. પિતા દીકરીને બાઈક પર બેસાડીને જંગલ લઈ ગયો હતો જ્યાં ચાકૂથી ગળું કાપીને તેની લાશ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. હત્યા બાદ નાસી છૂટેલા પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના સિરયારી પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

Exclusive News