ભુજ શહેરના વોર્ડ નં. ૧,૨,૩,૪ માં લઘુમતી સમાજના મહિલા, પુરુષ અને વડીલોએ મતદાન કર્યું હતું…
Contact News Publisher
.ભુજ ન.પા. ના વોર્ડ નં. ૧,૨,૩,૪ માં લઘુમતી સમાજના મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લઘુમતી સમાજની મહિલાઓ પણ વ્યસ્ત સમય વચ્ચે નાના-બાળકોને લઈને પણ મતદાન મથક પર પહોચીને મતદાન કર્યું હતું. ત્યારે આંખે ઉડીને વળગે એવી વાત એ હતી કે વૃદ્ધો અને વૃદ્ધાઓ પણ કોઈકના સહારે ચાલીને મતદાન બુથ પર આવીને પોતાનો પવિત્ર મત આપ્યો હતો…