કચ્છના ખાવડા અને બન્ની વિસ્તારમાં કડકડતી ઠંડીમાં થતા મતદાન કરવાનો ગરમાવો જોવા મળ્યો હતો…

Contact News Publisher

કચ્છના ઉતરભાગમાં ખવડા અને બન્ની વિસ્તાર આવેલા છે ખાસ કરીને ખેતી અને પશુપાલન આધારીતઆ પ્રદેશમાં જત મુસ્લિમ સમાજની વસ્તી મોખરે છે ભુજ મતવિસ્તાર વિધાનસભાની વાત કરીએ તો ૮૦,૦૦૦ થી વધારે મતદારો મુસ્લિમ જ્ઞાતિના છે તેના પણ ૫૦ ટકા જેટલી વસ્તી ખાવડા બન્ની વિસ્તારમાં આવેલી છે. ત્યારે મા આશાપુરા ન્યુઝે વહેલી સવારે બન્ની વિસ્તારના ખાવડા, ભીરંડીયારા, ધોરડો, હોડકો, સહિતના ઘણા અંતરિયાળ વિસ્તારમાં માં આશાપુરા ન્યુઝની ટીમ કવરેજ માટે પહોચી હતી ત્યારે સામાન્ય રીતે શિક્ષણનું પ્રમાણ આ વિસ્તારમાં ઓછું છે તેમ છતાં અહીના લોકોની મતદાન પ્રત્યેની જાગૃતિ પ્રસંશનીય ગની શકાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *