વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૧૭માં કચ્છમાં થયેલ મતદાન વિગત..

Contact News Publisher

કચ્છ વિધાનસભા માં ૬ બેઠક આવેલી છે ત્યારે સવારે ૮:૦૦ કલાકે થી ૨:૦૦ કલાક સુધી થયેલ મતદાનની વિગત એવી છે કે કચ્છ જીલ્લા માં કુલ ૧૪,૨૮,૦૦૬ મતો માંથી ૬,૩૬,૮૩૩ મતો પડ્યા હતા અને જેમાં ૩,૫૩,૭૫૪ પુરુષો અને ૨,૮૭,૦૭૯ મહિલાઓએ મતદાન કર્યું હતું. કુલ કચ્છ માંથી ૪૪.૬૦ ટકા મતદાન બપોરના ૨:૦૦ કલાક સુધી નોંધાયું હતું. તેમજ સૌથી વધુ મતદાન અબડાસા વિધાનસભા વિસ્તારમાં ૪૯.૧૭ ટકા અને સૌથી ઓછું ૩૪.૬૧ ટકા મતદાન ગાંધીધામ વિધાનસભા માં નોંધાયું હતું.

9 thoughts on “વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૧૭માં કચ્છમાં થયેલ મતદાન વિગત..

  1. Pingback: BG Casino
  2. Pingback: Infy
  3. Pingback: spin238
  4. Pingback: ks quik

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *