નખત્રાણા ની ૧૩ વર્ષીય સગીરા ગર્ભવતી !!!
Contact News Publisher
મળતી માહિતી મુજબ નખત્રાણા ના રહેવાસી એવા કમલેશભાઈ નાયકની પુત્રી માત્ર ૧૩ વર્ષની વયે ગર્ભવતી છે કે નહિ તેનો ટેસ્ટ કરવા માટે નખત્રાણા હોસ્પીટલ માં ગયા હતા ત્યારે હોસ્પીટલના સ્ટાફે તેમને કોઈપણ જાતનો પોલીસ કેસ કર્યા સિવાય સીધા જ ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડાયા હતા. વધુ વિગતો હવે બહાર આવશે. અહેવાલ-કિરણ ગોરી