અબડાસાના કોરોના સંક્રમિત મહિલા આરોગ્ય કર્મીએ ૧૦ સગર્ભાને રસી આપતા ખળભળાટ

Contact News Publisher

કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હવે બેવડી સદીને પાર કરી ગઇ છે ત્યારે વહીવટી તંત્રની બેદરકારીના ગંભીર કિસ્સા બહાર આવી રહ્યા છે. બે દિવસ પહેલાં રાપરના ખાનગી તબીબ પોઝિટિવ હોવા છતાં કોઇની સૂચના વગર ઘેર જવા દેવાયા હતા, તો અબડાસાના મોટી બેરના મહિલા આરોગ્ય કર્મચારી કિરણબેન ઝાલા સોમવારે કોરોના પોઝિટિવ આવ્યાં છતાં વિગતો છુપાવવામાં આવી છે.

સૌથી મોટી ગંભીર ભૂલ તો એ છે કે આ આરોગ્ય કર્મચારી 10 ગર્ભવતી મહિલાઓની રસીકરણ કામગીરીમાં જોડાયેલા હતા. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અત્યારે કોરોના મહામારી કચ્છમાં ગંભીર વળાંક લે છે ત્યારે કોઇ?પોઝિટિવ દર્દીનું નામ આવે છે તો સામાન્ય માણસ ગભરાઇ જાય છે, એવામાં દર્દીઓની સારવાર કરવાની જવાબદારી જેમના શિરે છે એ આરોગ્ય કર્મચારી બીમારીમાં સપડાતા જતાં એક મોટી ચિંતાનું કારણ બને છે. ખરેખર કોઇ પોઝિટિવ વ્યક્તિ હોય તો તેની જાણ કે જાહેરાત કરી દેવાથી જે તે વિસ્તારના લોકો કોઇ સંપર્કમાં આવ્યા હોય તો બહાર આવી શકે અને બીજા નાગરિકો પણ ચેતી જાય,આ એક હકારાત્મક પાસું છે.પરંતુ અબડાસાના મોટી બેરના પરિચારિકા કિરણબેનને સોમવારે કોરોના પોઝિટિવ આવ્યો છે છતાં ત્રણ દિવસથી જિલ્લા પંચાયત તંત્ર તરફથી ઓળખ છુપાવવામાં આવી છે.

મળેલી માહિતી પ્રમાણે આ મહિલા કર્મચારી બેર તથા આસપાસમાં 10 સગર્ભામહિલાઓને રસીકરણ કામગીરીમાં જોડાયેલા હતા. ખુદ તંત્રને પણ જાણ છે એટલે તો આ દશે દશ ગર્ભવતી ત્રીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવી છે. મોટી બેરની પ્રાથમિક શાળામાં આ તમામ મહિલાઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. શાળાની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.દરમ્યાન, ડી.ડી.ઓ. પ્રભવ જોષીને પૂછતાં તેમણે કહ્યું કે, અમે કોઇનું નામ છુપાવતા નથી. અગાઉ આ મહિલાનું નામ જાહેર કરાયું છે પણ તે આરોગ્ય કર્મચારી છે તે ઉલ્લેખ નથી એ સાચી વાત છે.

29 thoughts on “અબડાસાના કોરોના સંક્રમિત મહિલા આરોગ્ય કર્મીએ ૧૦ સગર્ભાને રસી આપતા ખળભળાટ

  1. Unquestionably consider that that you stated. Your favourite justification seemed to be at the internet the easiest factor to remember of. I say to you, I definitely get irked whilst folks consider concerns that they plainly don’t recognise about. You managed to hit the nail upon the top and also defined out the entire thing with no need side-effects , people could take a signal. Will probably be back to get more. Thanks

  2. I have read several good stuff here. Definitely worth bookmarking for revisiting. I surprise how a lot attempt you set to create one of these magnificent informative site.

  3. Pretty portion of content. I just stumbled upon your site and in accession capital to assert that I get actually enjoyed account your weblog posts. Anyway I will be subscribing to your feeds or even I success you get entry to constantly quickly.

  4. Someone essentially help to make seriously articles I would state. This is the first time I frequented your website page and thus far? I amazed with the research you made to create this particular publish extraordinary. Magnificent job!

  5. I do agree with all of the ideas you’ve offered in your post.
    They are really convincing and can certainly work.
    Nonetheless, the posts are too short for starters.
    May you please prolong them a bit from subsequent time?
    Thank you for the post.

  6. Together with every little thing which appears to be developing within this particular subject material, all your opinions happen to be somewhat radical. However, I am sorry, but I do not subscribe to your entire suggestion, all be it exhilarating none the less. It seems to us that your remarks are not completely rationalized and in reality you are generally your self not thoroughly certain of the assertion. In any event I did appreciate looking at it.

  7. Nice post. I used to be checking constantly this weblog and I am impressed! Very helpful information specifically the last section 🙂 I maintain such information much. I used to be looking for this certain information for a long time. Thank you and good luck.

  8. Wow that was unusual. I just wrote an extremely long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Anyways, just wanted to say wonderful blog!

  9. hi!,I love your writing so much! share we keep up a correspondence extra about your post on AOL? I need an expert in this area to resolve my problem. Maybe that is you! Having a look forward to look you.

  10. What’s Taking place i’m new to this, I stumbled upon this I’ve discovered It absolutely helpful and it has helped me out loads. I am hoping to give a contribution & aid different users like its helped me. Great job.

  11. I’ll right away seize your rss feed as I can not to find your email subscription link or newsletter service. Do you have any? Kindly let me know in order that I could subscribe. Thanks.

  12. Hello would you mind letting me know which webhost you’re working with?
    I’ve loaded your blog in 3 different web browsers and I must say this blog
    loads a lot faster then most. Can you suggest a good internet hosting provider at a
    honest price? Thanks a lot, I appreciate it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *