જયારે જયારે પણ પાપડીઓ તુટે છે ત્યારે રૂપાલાજીની યાદ આવે છે

Featured Video Play Icon
Contact News Publisher

ર૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં માંડવી તાલુકાના ગઢશીશા ગામે પુરૂષોતમ રૂપાલાએ કહેલું કે, ભાજપના રાજમાં કચ્છ પાપડીઓ થી મુકત બન્યું છે
રાજનેતાઓ વચન આપવામાં, વાતો કરવામાં, પ્રજાને ભોળવવામાં તેમજ નવા નવા વાયદાઓ કરવામાં પી.એચ.ડી કરી હોય તેમ કહી શકાય. પુરૂષોતમ રૂપાલાની વાત પર આવીએ તે પહેલા ભુજથી ભુજોડી જતાં વર્ષોથી અટવાયેલો ઓવર બ્રિજ દર ચુંટણીમાં એક મુદો બનીને રહે છે, આ પુલનું ખાતમૂહુર્ત કહો કે પ્રથમ પથ્થર આ પુલમાં મુકાયો હોય ત્યારે કચ્છના સાંસદ તરીકે પુનમબેન જાટ હતા. પુનમબેનની એક ટર્મ પુરી થઇ અને એક ટર્મ વર્તમાન સાંસદ વિનોદ ચાવડાની પણ પણ પુરી થઇ અને બીજી ટર્મ વિનોદ ચાવડાની ચાલે છે તેને પણ એક વર્ષ પૂર્ણ થયું, અને હાલ જ વિનોદ ચાવડાએ કહ્યું કે છ મહિનામાં આ અધુરા ઓવર બ્રિજનું કામ પુર્ણ કરી દેવાશે અને ત્યારે મા આશાપુરા ન્યૂઝે એક શિર્ષક સાથે લેખ પ્રસિધ્ધ કરેલ કે, છ વર્ષમાં ન થયું તે છ મહિનામાં થઇ જશે અને આ લેખ વાંચીને મા ન્યૂઝના દર્શક અને વાંચકોએ જે કોંમેટ કરી છે, તે આપ યુ-ટયુબમાં અને અમારા સોશ્યલ મીડિયામાં જોઈ શકો છો.

આ વાત થઇ ભુજોડી ઓવર બ્રિજની હવે શિર્ષક પર આવીએ તો ર૦૧૭માં હાલના કેન્દ્રના રાજય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ કચ્છની અનેક સભાઓ ગજવેલી અને પુરૂષોતમ રૂપાલાને લઇને તત્કાલીન કોંગ્રેસના ઉમેદવાર અને હાલ કેસરીયો ખેસ પહેરી લીધેલ પ્રધ્યુમનસિંહ જાડેજા સાથે મુલાકાત કરી ત્યારે તેમણે કહેલું કે, રૂપાલા માત્ર સભાઓને હસાવવાનું કામ કરે છે, તેનાથી સાચા અર્થમાં લોકોનું ભલું થતું નથી, જો કે કોઇપણ નેતા હોય તેના ભુતકાળમાં ડોકીયું કરીએ તો આપણે હસવું આવે અને કયારેક એ નેતા પર દયા પણ આવે, થોડીક વાત કચ્છમાંથી ગાંધીનગર તરફ લઇ જઇએ તો ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે રહેલા ગોરધન ઝડફીયા એક સમયે ભાજપ સાથે છેડો ફાડીને જીપીપી એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી માટે કચ્છમાં સભાઓ ગજવવા આવેલા ત્યારે માધાપરમાં ગોરધન ઝડફીયાએ કહેલું કે ‘વિકાસ નામના શિવલીંગ પર મોદી નામનો વીછી ચડી ગયો છે, એટલે તેને ચપ્પલ તો મારી ન શકાય પણ પરિવર્તનના મંત્રથી આ વીછીને દૂર કેંકી દેશું’ આ વાત પણ ભૂતકાળ બની, ગોરધન ઝડફીયાએ કહેલી વાતોનું સુરસુરીયું થયું, ફરી મોદી સરકાર કેન્દ્રમાં આવી અને ફરી પાછા ગોરધન ઝડફીયા ભાજપમાં આવ્યા, આવો સિલસિલો ન માત્ર ભાજપ પણ ભારતના તમામ પક્ષોમાં આઝાદીથી કરીને ર૦ર૦ સુધી આવું જ ચાલી રહ્યું છે. જો કે તેમાં વાંક આ દલબદલુ નેતાઓનો કે માત્ર વાયદાઓ કરીને પ્રજાઓને ગેરમાર્ગે દોરતા રાજકીય લોકોનો નથી, વાંક છે અભણ, વેંચાઉં અને મૂર્ખ પ્રજાનો.

પુનઃ આ લેખના શિર્ષક પર આવીએ તો ર૦ર૦નું વર્ષ સમગ્ર ભારત સાથે વિશ્વને પાયમાલ કરનારું વર્ષ સાબિત થઇ રહ્યું છે તેની વચ્ચે કચ્છમાં મુંબઇથી પહેલા વરસાદ ભાગ્યે જ આવતો હોય છે પણ આ વર્ષે જુન મહિનામાં જ કચ્છ પર મહેર કરતાં આ દુખદ વર્ષ વચ્ચે પણ ખુશીના કૂંપણ ફૂટતા દેખાયા, કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ મહેર કરી છે પણ કચ્છના લોકોને સંપૂર્ણ સુખ ભુતકાળમાં કે વર્તમાનમાં ભાગ્યે જ સાબિત થતું હોય છે, વરસાદે મહેર કરી પણ ભ્રષ્ટાચારથી થયેલા રોડ, પુલ અને પાપડીના કામો દર વખતની જેમ આ વખતે પણ ક્ષતિગ્રસ્ત બન્યા, ફરી પાછી પુરૂષોતમ રૂપાલાની વાત કરીએ તો તેમણે કહેલું કે કોંગ્રેસના સાશનમાં કચ્છના લોકો પાપડીથી મુકત થઇ શકયા ન હતા પણ ભાજપ સરકાર આવતા કચ્છમાં પાપડીઓ ભુતકાળ બની છે. અને તેની જગ્યાએ પુલ બની ગયા છે, તો હાલ પડેલા વરસાદના કારણે જે કચ્છના માર્ગોને નુકશાન થયું છે, પાપડીઓના કારણે ગામડાઓ વિભાજીત થઇ ગયા હતા, તેમના અહેવાલો અને સમાચારો કચ્છના અખબાર અને ટીવી ચેનલોમાં પ્રસારીત થઇ ચુકયા છે, જે જોતાં લાગે છે કે માનનીય રૂપાલાજીએ પણ કચ્છની પ્રજાને પણ ગેરમાર્ગે દોરી છે. આ વાત માત્ર ભાજપને લાગુ પડતી નથી. ભૂતકાળમાં કોંગ્રેસે પણ કચ્છ, કચ્છીયત અને કચ્છીમાડું સાથે દગો કર્યો છે, અને ભોળી જનતાને છેતરી છે.

ખમીરવંતી શબ્દનું બિરૂદ આપીને કચ્છી પ્રજાને તાન ચડાવતા આ નેતાઓને ઓળખવા જરૂરી છે, કચ્છની પ્રજા ભોળી જરૂર છે પરંતુ મુર્ખ નથી એટલે જ કા ખોટા વાયદાઓ કરવા નહી, અને જો વાયદાઓ કરો તો એ પુરા જરૂર કરજો. અન્યથા આ ભોળી ભાળી કચ્છી પ્રજા આજ નહીં તો કાલ ખોટા વાયદા કરતા નેતાઓને અને ભ્રષ્ટાચારી અધિકારીઓને રસ્તો દેખાડી દેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. અંતમાં કચ્છના માર્ગો આઝાદીના સાત દાયકા પછી પણ ગૌરવ લઇ શકાય તેવા નથી. આજે પણ વરસાદ પાપડીઓ તૂટે છે, નદીઓ વહે છે ત્યારે ગામડાઓ વિભાજિત થયી જાય છે અને એકબીજાના સંપર્ક વિહોણા બની જાય છે ત્યારે કચ્છ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે થી કોઈ ભીખની અપેક્ષા ન રાખી ને જેટલી રેવન્યુ કચ્છ જિલ્લામાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારને મળે છે તે જોતાં કચ્છ ભિખારી નહીં પણ કમાઉ પુત્ર છે એ સ્પષ્ટ દેખાશે. ત્યારે કચ્છમાં થતાં વિકાસ કામો એ કચ્છનો અધિકાર છે નહીં કે નેતાઓ દ્વારા થતો ઉપકાર છે.

#વેન્ધે વેન્ધે વડી ગાલ : આજકાલ અમુક પત્રકારો પત્રકારત્વને બાજુએ મૂકી પવનચક્કીની દલાલીમાં લાગી ગયા છે…

Maa Ashapura News

YouTube : maa news live

Android app : maa news live

Twitter : @JaymalsinhB

Facebook : maa news live page / group

Instagram : maanewslive_insta

Dailyhunt : kutch maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Website : maashapuranewslive.com

Whatsapp : 97252 06123 / 27

94287 48643

78 thoughts on “જયારે જયારે પણ પાપડીઓ તુટે છે ત્યારે રૂપાલાજીની યાદ આવે છે

  1. naturally like your web site but you need to check the spelling on several of your posts. Many of them are rife with spelling issues and I find it very bothersome to tell the truth nevertheless I’ll certainly come back again.

  2. You actually make it seem really easy with your presentation however I find this matter to be really one thing which I believe I might never understand. It kind of feels too complicated and extremely large for me. I am taking a look ahead in your subsequent put up, I will attempt to get the hold of it!

  3. Thank you for sharing superb informations. Your site is so cool. I’m impressed by the details that you¦ve on this blog. It reveals how nicely you perceive this subject. Bookmarked this website page, will come back for more articles. You, my pal, ROCK! I found simply the info I already searched all over the place and just could not come across. What an ideal web-site.

  4. Howdy would you mind letting me know which hosting
    company you’re working with? I’ve loaded your blog in 3
    completely different browsers and I must say this blog loads a lot quicker then most.
    Can you suggest a good web hosting provider at a reasonable price?
    Thank you, I appreciate it!

  5. excellent post, very informative. I wonder why the other experts of this sector do not notice this. You must continue your writing. I’m sure, you have a great readers’ base already!

  6. Usually I do not read article on blogs, but I would like to say that this write-up very forced me to try and do it! Your writing style has been amazed me. Thanks, very nice article.

  7. I am now not certain where you are getting your info, but good topic. I needs to spend some time studying more or understanding more. Thanks for fantastic information I used to be looking for this information for my mission.

  8. Hiya very cool blog!! Guy .. Excellent .. Wonderful .. I’ll bookmark your
    web site and take the feeds also? I am glad to seek
    out a lot of helpful information right here within the submit,
    we need develop extra techniques in this regard,
    thank you for sharing. . . . . .

  9. Simply desire to say your article is as amazing.
    The clarity for your submit is just excellent and
    i could think you are a professional in this subject.
    Fine together with your permission let me to take hold of your RSS feed to keep up
    to date with imminent post. Thanks one million and please carry on the rewarding work.

  10. Hello! Someone in my Myspace group shared this
    website with us so I came to take a look. I’m definitely enjoying the information.
    I’m bookmarking and will be tweeting this to my followers! Fantastic blog
    and wonderful style and design.

  11. I don’t even know the way I ended up here, however I thought this put up was once good. I do not realize who you are however definitely you are going to a well-known blogger for those who aren’t already 😉 Cheers!

  12. Greetings from Colorado! I’m bored to tears at
    work so I decided to check out your blog on my iphone during lunch break.
    I really like the knowledge you present here and can’t wait to take a look when I get
    home. I’m surprised at how fast your blog loaded on my mobile
    .. I’m not even using WIFI, just 3G .. Anyways, fantastic blog!

  13. Today, I went to the beach with my children. I found a sea shell and gave it to my 4 year old
    daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the
    shell to her ear and screamed. There was a hermit crab
    inside and it pinched her ear. She never wants to
    go back! LoL I know this is completely off topic but I
    had to tell someone!

  14. Hmm is anyone else encountering problems with the
    pictures on this blog loading? I’m trying to figure out if its a problem on my end or if it’s the blog.
    Any responses would be greatly appreciated.

  15. Great beat ! I wish to apprentice while you amend your
    website, how can i subscribe for a blog web site? The account
    helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast offered bright clear idea

  16. It’s actually a nice and useful piece of information. I am glad that you simply shared this useful info
    with us. Please stay us informed like this. Thanks for sharing.

  17. Hi there it’s me, I am also visiting this
    website regularly, this web page is actually pleasant and the
    people are in fact sharing fastidious thoughts.

  18. My brother recommended I would possibly like this website.
    He used to be totally right. This put up truly made my day.

    You cann’t believe simply how so much time I had spent for this info!
    Thank you!

  19. A fascinating discussion is definitely worth comment.

    I do think that you should publish more about this subject,
    it might not be a taboo subject but usually folks don’t speak about these topics.
    To the next! All the best!!

  20. I was recommended this blog by my cousin. I am not
    sure whether this post is written by him as no one else know such detailed about my problem.

    You’re amazing! Thanks!

  21. Simply wish to say your article is as surprising. The clearness for your submit is just cool and i could assume you’re knowledgeable in this subject. Fine along with your permission let me to grab your RSS feed to stay up to date with approaching post. Thank you a million and please continue the rewarding work.

  22. But wanna input on few general things, The website style and design is perfect, the subject matter is very fantastic. “The enemy is anybody who’s going to get you killed, no matter which side he’s on.” by Joseph Heller.

  23. With havin so much content do you ever run into any issues of plagorism or copyright violation? My site has a lot of unique content I’ve either created myself or outsourced but it seems a lot of it is popping it up all over the web without my agreement. Do you know any methods to help stop content from being ripped off? I’d really appreciate it.

  24. This is the right blog for anyone who wants to find out about this topic. You realize so much its almost hard to argue with you (not that I actually would want…HaHa). You definitely put a new spin on a topic thats been written about for years. Great stuff, just great!

  25. Hi, Neat post. There is a problem together with your web site in internet explorer, may test this… IE nonetheless is the market chief and a big section of other people will pass over your magnificent writing because of this problem.

  26. You actually make it appear so easy with your presentation however I find this topic to be actually one thing which I think I’d never understand. It kind of feels too complex and very extensive for me. I’m looking forward in your next put up, I¦ll try to get the cling of it!

  27. What Is Aizen Power? Aizen Power is presented as a distinctive dietary supplement with a singular focus on addressing the root cause of smaller phalluses

  28. FitSpresso is a natural weight loss supplement that will help you maintain healthy body weight without having to deprive your body of your favorite food or take up exhausting workout routines.

  29. Nice read, I just passed this onto a friend who was doing a little research on that. And he actually bought me lunch because I found it for him smile So let me rephrase that: Thank you for lunch! “Feeling passionate about something is like getting a peak at your soul smiling back at you.” by Amanda Medinger.

  30. certainly like your web-site but you have to check the spelling on quite a few of your posts. Many of them are rife with spelling problems and I find it very troublesome to tell the truth nevertheless I’ll surely come back again.

  31. you are in point of fact a excellent webmaster. The web site loading speed is amazing. It seems that you’re doing any unique trick. Furthermore, The contents are masterpiece. you’ve performed a magnificent task in this topic!

  32. As I web site possessor I believe the content material here is rattling fantastic , appreciate it for your hard work. You should keep it up forever! Good Luck.

  33. I am curious to find out what blog system you happen to be working with? I’m experiencing some small security issues with my latest website and I’d like to find something more safeguarded. Do you have any solutions?

  34. It’s really a nice and helpful piece of info. I’m satisfied that you simply shared this helpful information with us. Please keep us up to date like this. Thank you for sharing.

  35. I just couldn’t depart your site before suggesting that I really enjoyed the standard information a person provide for your visitors? Is going to be back often to check up on new posts

  36. Undeniably consider that that you stated. Your favorite justification appeared to be at the web the easiest factor to remember of. I say to you, I certainly get irked whilst folks consider concerns that they just don’t understand about. You managed to hit the nail upon the top and defined out the entire thing with no need side-effects , folks could take a signal. Will likely be back to get more. Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News