15 જુલાઈ 2020 : કચ્છજી ખબરું

Contact News Publisher

કચ્છના દરિયાઈ વિસ્તારમાં વધુ 8 ચરસના પેકેટ મળી આવ્યા

જખૌ દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન

કસ્ટમ વિભાગે આપી માહિતી

#

કચ્છમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા

7 કેસ ખાનગી લેબમાં અને 7 કેસ સરકારી લેબમાં આવ્યા પોઝિટિવ

ખાનગી લેબમાં ભુજ અને ગાંધીધામમાં ત્રણ – ત્રણ અને અબડાસા અલ્ટ્રાટ્રેકમાં નોંધાયો કેસ

દયાપરમાં બે કેસ,આદિપુર,તેરા,
મોડકુબા,ભુજ અને અંજાર કર્મચારી કોલોનીમાં પણ કોરોના

#

જિલ્લામાં કુલ 277 કેસ,એક્ટિવ કેસ 94
ગાંધીધામ ભચાઉ હાઇવે પર એલસીબીની ટીમે રેઇડ કરી ગેરકાયદે 4 હજાર લીટર બેઝ ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે 12.30 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી

બાતમીના આધારે,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા સાઈકૃપા ટીમ્બરમાં રેઇડ કરી હતી જ્યાંથી આ ગેરકાયદેસર બેઝ ઓઇલ મળી આવ્યું હતું ટેન્કરમાંથી 3000 લીટર બેઝ ઓઇલ તો ટીમ્બરના ટાંકામાં રાખેલ 1 હજાર લીટર બેઝ ઓઇલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું,ઉપરાંત 10 લાખની કિંમતનું ટેન્કર સહિત 12.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો સ્થળ પરથી આદિપુરના સુરેશભાઈ ચુનીલાલભાઈ ઠક્કર અને પંચમહાલના ભલાભાઈ અર્જુનભાઈ બારીયાની ધરપકડ કરાઈ હતી આગલની તપાસ એલસીબીએ હાથ ધરી છે…
#

કચ્છના દરિયામાંથી અવારનવાર ચરસના પેકેટો મળી રહ્યા છે ત્યારે જખૌના સિયારીનાકા પાસેથી કસ્ટમની ટીમને ચરસના 8 પેકેટ મળી આવ્યા હતા જે અંગે ભુજમાં કસ્ટમ વિભાગ દ્વારા જાણકારી અપાઈ હતી દરિયાઈ વિસ્તારમાં પોલીસ,મરીન ટાસ્ક ફોર્સ,બીએસએફ,કોસ્ટગાર્ડ સહિતનાઓની ટિમ દ્વારા હજારો પેકેટ ચરસના શોધવામાં આવ્યા છે જે બાદ હવે કસ્ટમની ટિમ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી ચરસના 8 પેકેટ શોધવામાં આવ્યા છે કચ્છમાં માદક દ્રવ્ય કે અન્ય સંદિગ્ધ વસ્તુઓની હેરાફેરી અટકાવવા કસ્ટમ વિભાગની ટિમ સક્રિય છે

#

ભુજમાં આજે વધુ બે કોરોનાના કેસ નોંધાયા

પ્રમુખસ્વામી નગરના
ઓધવસૃષ્ટિ પાર્કમાં યુવાનને કોરોના

સીમંધર સીટી સોસાયટીમાં મહિલા કોરોના પોઝિટિવ

ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા

કચ્છમા ખાનગી લેબના કોરોના રિપોર્ટ તંત્ર દ્વારા છુપાવાતા હોવાની ફરિયાદ સામે આવી
#

શ્રાવણ પહેલા કચ્છમાં જુગારધામ પર પોલીસની રેઇડ

ભુજ ખાવડા રોડ પર રિસોર્ટમાંથી જુગારનો પર્દાફાશ

ક્ચ્છ હેરીટેઝ રિસોર્ટમાં જુગાર રમતાં 10 ખેલી પકડાયા

80 હજારની રોકડ અને વાહનો સહિત 4.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
#

કચ્છમાં કોરોનાથી વધુ એક આધેડનું મોત

ભચાઉના મનફરા ગામના આધેડનું મોત નીપજ્યું

8 દિવસ પૂર્વે આવ્યો હતો પોઝિટિવ કેસ

જિલ્લામાં કુલ મરણ આંક 13 પર પહોંચયો..

#

Maa Ashapura News

YouTube : maa news live

Android app : maa news live

Twitter : @JaymalsinhB

Facebook : maa news live page / group

Instagram : maanewslive_insta

Dailyhunt : kutch maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Website : maashapuranewslive.com

Whatsapp : 97252 06123 / 27

94287 48643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News