ગાંધીધામમાં યુવતીને નશીલો પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચરાયું

Contact News Publisher

ગાંધીધામમાં ઠંડા પીણામાં નશોલો પદાર્થ ભેળવી યુવતીને બાઇક ઉપર લઇ જઇ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા સબંધીઓમાં બતાવી બદનામી કરી હોવાની ફરિયાદ એ–ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

પિડીતા યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આજથી ત્રણેક વર્ષ દરમિયાન ભુજોડી રહેતો નિલેશ ડાહ્યા કુડેચાએ તેને એકિસસ બેંક પાસે ઠંડું પીણું પીવડાવી બાઇક પર બાઇક પર ફાયર સ્ટેશન નજીક લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચરી તેના બિભત્સ ફોટા પાડી સગા સબંધીઓમાં વાયરલ કરી સગાઇ તોડાવી નાખી હતી ત્યારબાદ અવાર નવાર તેની સાથે બદકામ કયુ હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *