કચ્છના દરિયાકાંઠે દરિયાઈ સોનું (અંબર) મળી આવે છે!

Contact News Publisher

વિશ્વમાં પ્રાણી જગતની કેટલીક અજાયબીઓમાં એક છે સ્પર્મ વ્હેલ. ભારેખમ આ દરિયાઈ જીવે એના શરીરમાં પેદા થતા એક સુગંધી પદાર્થને કારણે જીવ ખોયો છે. સ્પર્મ વ્હેલના શરીરમાં પેદા થતો સુગંધી પદાર્થ સદીઓ સુધી વણઓળખાયેલો રહ્યો હતો. જોકે સૌ પહેલાં એને દરિયાખેડૂઓ અને માછીમારોએ જોયો હોવાનું કહેવાય છે, જે અંબર અથવા ઍમ્બર ગ્રીસ તરીકે ઓળખાય છે. આ પદાર્થને દરિયાઈ સોનું પણ કહેવાય છે. વિશ્વનાં બજારોમાં એની ઊંચી કિંમત આવે છે. માંડવી, અબડાસા અને લખપતના દરિયાકાંઠે ચૈત્ર, વૈશાખ માસમાં આ પદાર્થ કાંઠે તણાઈ આવે છે. એને ઓળખનારા મેળવી લે છે, પણ એના વેચાણ પર પ્રતિબંધ હોવાથી એના વિશેની માહિતી બહાર આવતી નથી.

અંબર ગ્રીસ અથવા અંબર વિશે બહુધા લોકો અજાણ છે. એની ઉત્પતિ અને એના ઉપયોગોથી પણ અજાણ છે. અંબર ગ્રીસ ઘેરો લીલો, લીલાશ પડતો પીળો અથવા રાખોડી રંગનો હોય છે. આ પદાર્થ વિશે ભારતની બજારમાં કોઈ માહિતી આપવા તૈયાર હોતું નથી. અંબર મોટા ભાગે મોંઘા પરફ્યુમ બનાવતી કંપનીઓ ખરીદે છે. ઉપરાંત એ દવાઓની બનાવટ તેમ જ માલિશ કરવાના તેલમાં વપરાય છે. મનુષ્યના આંતરડાની નબળાઈ દૂર કરવા, નર્વ સિસ્ટમ સ્થિર કરવામાં, ઘડપણ આવતું અટકાવવા, શરીરની નબળાઈ દૂર કરવા, ઉન્માદ જેવી માનસિક બીમારીઓમાં પણ વપરાય છે. હોમ્યોપથી દવાઓમાં ‘અંબર ૩૦’ નામની દવા પણ છે. આ પદાર્થ વિશે ભારતીય સમાજમાં કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે. અંબર વિશે લોકો ત્યાં સુધી કહે છે કે એનું સેવન કરવાથી વૃદ્ધ મનુષ્યને નવી યુવાની ફૂટે છે.
પશ્ચિમ કચ્છના સાગરકાંઠાનાં કેટલાંક ગામોના અમુક લોકો અંબરને પેઢી દર પેઢીથી ઓળખે છે, પરંતુ તેમને કોઈ એ વિશે પૂછે તો માહિતી આપતા નથી. ભારતીય કાયદાઓ મુજબ ઘરમાં અંબર રાખવું અથવા એને વેચવું એ ગુનો ગણાતો હોવાથી જેને મળે છે તેઓ કોઈને જાણ કરતા નથી. તેમની પાસેથી ખરીદનારા ચોક્કસ લોકો હોય છે. આ ખરીદ-વેચાણ એટલું ગુપ્ત હોય છે કે કોઈને જરાસરખી ગંધ આવતી નથી. 1478કચ્છમાં અંબર ગ્રીસના ૧૦ ગ્રામના ૧૫થી ૨૦,૦૦૦ રૂપિયા મળે છે અને ખરીદનારા એને એનાથી ઊંચા ભાવે વેચે છે. કચ્છમાં અત્યાર સુધી આ બાબતો કોઈના ધ્યાને આવી નથી, કારણ કે આ કોઈ હેતુપૂર્વકની ગુનાહિત પ્રવૃતિ નથી, પરંતુ એક કુદરતી પ્રક્રિયાનો આડલાભ છે. જે લોકો અંબરને ઓળખે છે તેઓ ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ મહિનામાં વહેલી સવારે દરિયાકાંઠે જાય છે.

20 thoughts on “કચ્છના દરિયાકાંઠે દરિયાઈ સોનું (અંબર) મળી આવે છે!

  1. Hey there this is somewhat of off topic but I was wanting to know if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML. I’m starting a blog soon but have no coding experience so I wanted to get guidance from someone with experience. Any help would be greatly appreciated!

  2. I know this if off topic but I’m looking into starting my own blog and was curious what all is required to get setup? I’m assuming having a blog like yours would cost a pretty penny? I’m not very web smart so I’m not 100 sure. Any tips or advice would be greatly appreciated. Cheers

  3. I like what you guys are up also. Such intelligent work and reporting! Keep up the excellent works guys I have incorporated you guys to my blogroll. I think it will improve the value of my web site 🙂

  4. I’ve been surfing on-line more than 3 hours as of late, but I by no means discovered any fascinating article like yours. It is pretty price enough for me. Personally, if all site owners and bloggers made just right content material as you did, the net will probably be a lot more helpful than ever before.

  5. Thank you for sharing superb informations. Your web site is so cool. I’m impressed by the details that you?¦ve on this website. It reveals how nicely you perceive this subject. Bookmarked this web page, will come back for more articles. You, my friend, ROCK! I found just the info I already searched everywhere and just could not come across. What a great site.

  6. Nice post. I was checking continuously this blog and I’m impressed! Extremely useful information particularly the last part 🙂 I care for such information a lot. I was seeking this certain information for a long time. Thank you and good luck.

  7. certainly like your web-site but you need to take a look at the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I find it very troublesome to inform the truth however I will definitely come again again.

Leave a Reply to Boostaro Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News