આજ રાત્રીથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર શરૂ થતા કચ્છમાં વરસાદની શકયતા પ્રબળ બની

Contact News Publisher

કચ્છ સહિત સમગ્ર કચ્છમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ આકાશ ભણી મીટ માંડી છે. ઘાસચારાના અભાવે માલાધારીઓની હાલત દયનીય બની છે. આવામાં આવતીકાલ જન્માષ્ટમીની રાત્રે ૯.ર૧ વાગ્યાથી પૂર્વા ફાલ્ગુન નક્ષત્રની શરૂઆત થશે. ૩૦ ઓગસ્ટથી ૧ર સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલશે જેનું વાહન દેડકો છે. દેડકાને પાણી વધારે પ્રિય હોઈ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના પણ વધુ હોય છે.

જ્યોતિષ વિદોના કહેવા મુજબ દર વર્ષની સરખામણીમાં ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ વધુ પડતો હોય છે. ત્યારે આવતીકાલથી શરૂ થતા આ નક્ષત્ર દરમિયાન સચરાચર વરસાદ વરસે અને નદીનાળા છલકાઈ જાય એવી આશા ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે છેલ્લા ઘણા દિવસોથી જન્માષ્ટમી પછી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હાલ લો-પ્રેશર સિસ્ટમ ઓડિશાના દરિયાકાંઠે છે અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જેની અસરથી આજથી વરસાદ વરસવાની સંભાવના અનુભવીઓ વ્યકત કરી રહ્યા છે.
ફાલ્ગુની નક્ષત્રમાં પૂર્વા અને ઉત્તરાફાલ્ગુનીનો સમાવેશ થાય છે. જેમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો આજથી પ્રારંભ થતા કચ્છમાં દુકાળના ડોળા દૂર થાય અને મેઘરાજાની કૃપા વરસે ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળે સાથોસાથ અબોલજીવોને ઘાસચારો મળી રહે તો હાલાકી દૂર થાય.

6 thoughts on “આજ રાત્રીથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર શરૂ થતા કચ્છમાં વરસાદની શકયતા પ્રબળ બની

  1. I feel tnat is among the most significant information for me.

    Annd i am hazppy studying youur article.

    However wasnt to observatio oon few common things, Thhe siye style is
    ideal, the articxles is truly grea : D. Excellent process, cheers

  2. Hi there, this weeken iis pleasant inn favor of me, as this ooccasion i am reading this wonderful innformative piece off
    writing here at my residence.

  3. Today, I webt to the beah with my kids. I found a sea sgell and gave
    iit to mmy 4 year old daugjter andd said “You can hear the ocean if you put this to your ear.” She
    pput the shel to herr ear and screamed. There was a hermmit crab insid andd it pinched her ear.
    She nnever wants to goo back! LoL I know thius is copletely offf topic
    but I had to tel someone!

  4. Thanms foor yojr marverlous posting! I quite enjooyed reading it, youu will be a great author.
    I woll maake sure tto bookmark youhr blolg aand willl often cme back vsry soon. I wwant
    tto enourage you to continue yoour gresat job, haave a nie evening!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *