કચ્છમાં સ્ટ્રોબેરી બાદ ખેડૂતે ઉગાડયા રંગબેરંગી ફુલાવર સહિતના એકઝોટિક વેજીટેબલ્સ

Contact News Publisher

કચ્છ ભૂગોળ પરિસ્થિતિ મુજબ એક રણ પ્રદેશ છે. આમ તો રણ પ્રદેશમાં કોઈ વિશેષ પ્રકારનું વાવેતર થઈ શકે નહીં પણ છતાંય કચ્છનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે. કચ્છના ખેડૂતો માટે ખેતી કરવા પૂરતી ખેતી નથી કરતા પણ નવા નવા પ્રયોગ કરી અન્ય વિસ્તારના ખેડૂતોને પણ નવી રાહ ચીંધે છે. હાલમાં જ કચ્છના એક ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં વિદેશમાં ઉગતા ત્રણ રંગના ફુલાવર સહિત અનેક એક્ઝોટીક વેજીટેબલ્સ ઉગાડી ખેતીમાં નવી ક્રાંતિ લાવ્યા છે.

કચ્છમાં થોડા વર્ષો અગાઉ ખારેકનું સફળ વાવેતર થયા બાદ ઇઝરાયેલની ખારેક કચ્છમાં ઉગતી થઈ હતી. ગત વર્ષે જ મૂળ ફ્રાન્સની એવી સ્ટ્રોબેરીનું પ્રાયોગિક વાવેતર સફળ થયા બાદ પણ કચ્છના ખેડૂતે વાવેતર વધાર્યું હતું. તો હવે કચ્છના જ એક ખેડૂતે વિદેશમાં ઉગતી શાકભાજીઓનું સફળ વાવેતર કરી ફરી એક વખત લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

ઠંડા પર્વતીય વિસ્તારમાં થતી સ્ટ્રોબેરીનું કચ્છમાં સફળ વાવેતર કર્યા બાદ ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠકકર અને કપિલભાઈ દહિયાએ 3 એકરમાં વિદેશમાં ચલણમાં હોય તેવા એક્ઝોટિક વેજીટેબલનું સફળ ઉત્પાદન કર્યું છે. તેમની વાડીએ સફેદ ઉપરાંત પીળી અને જાંબલી રંગની ફુલાવર, લેટ્યુસ, બ્રોકોલી, ઝુકીની, લાલ કોબીજ, ચાઇનીઝ કોબીજ જેવા એક્ઝોટિક વેજીટેબલનું વાવેતર કર્યું અને તેમાં સફળતા મેળવી છે. ન માત્ર વિદેશી શાકભાજી પણ સેલેરી, પારસ્લે, બેઝીલ લીવ્ઝ જેવા હર્બનું પણ વાવેતર કર્યું છે.

25 thoughts on “કચ્છમાં સ્ટ્રોબેરી બાદ ખેડૂતે ઉગાડયા રંગબેરંગી ફુલાવર સહિતના એકઝોટિક વેજીટેબલ્સ

  1. You actually make it seem so easy with your presentation but I find this matter to be actually something which I think I would never understand. It seems too complicated and extremely broad for me. I am looking forward for your next post, I will try to get the hang of it!

  2. great put up, very informative. I’m wondering why the opposite specialists of this sector do not realize this. You must proceed your writing. I’m confident, you have a great readers’ base already!

  3. You really make it seem really easy with your presentation however I find this matter to be actually something that I feel I’d never understand. It kind of feels too complex and extremely huge for me. I’m taking a look forward on your next put up, I?¦ll attempt to get the hang of it!

  4. FitSpresso is a natural weight loss supplement that will help you maintain healthy body weight without having to deprive your body of your favorite food or take up exhausting workout routines.

  5. Hi, Neat post. There’s an issue with your web site in internet explorer, might check thisK IE nonetheless is the market leader and a good component of other folks will leave out your great writing because of this problem.

  6. Whats up very nice site!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your web site and take the feeds also…I am satisfied to find so many helpful information right here within the post, we need develop more strategies in this regard, thank you for sharing. . . . . .

  7. Hello, i think that i noticed you visited my web site so i came to “go back the prefer”.I am attempting to in finding things to enhance my site!I suppose its ok to make use of some of your ideas!!

  8. Excellent post. I was checking continuously this blog and I’m impressed! Very helpful information specially the last part 🙂 I care for such info much. I was looking for this certain info for a very long time. Thank you and good luck.

  9. With havin so much content and articles do you ever run into any problems of plagorism or copyright violation? My blog has a lot of completely unique content I’ve either written myself or outsourced but it seems a lot of it is popping it up all over the internet without my authorization. Do you know any ways to help stop content from being ripped off? I’d genuinely appreciate it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *