મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

Contact News Publisher

ચંદનની તસ્કરી આમ તો વર્ષોથી થાય છે. પરંતુ તાજેતરમાંજ ચંદન તસ્કરી પર પ્રદર્શીત થયેલી એક ફિલ્મ બાદ જાણે ફરી ચંદનચોરીની હેરફેર માટે ટોળકીઓ સક્રિય થઇ હોય તેમ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 2 મહિનામાં ચંદન ચોરીનું બીજુ કારસ્તાન ઝડપાયુ છે. લુધીયાણાથી ટ્રેન મારફતે મુન્દ્રા આવેલા એક શંકાસ્પદ કન્ટેનરને DRI એ ચોક્કસ બાતમીને આધારે MICT માં અટકાવ્યુ હતુ. અને તપાસ દરમ્યાન ચોખાની આડમાં દુબઇ જતુ કરોડો રૂપીયાનું પ્રતિબંધીત ચંદન ઝડપાઇ ગયુ હતુ. DRI એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હજુ બે માસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પરથી ચંદનનો જથ્થો ઝડપાયો હતો. અગાઉ કરોડો રૂપીયાના ડ્રગ્સ ઝડપાવા મામલે ચર્ચામાં આવેલા અદાણી મુન્દ્રા બંદરે ચંદન હેરફરની શક્યતાઓ પછી એજન્સીઓ સક્રિય હતી તેવામાં બે મહિના પહેલા બ્રાન્સની આડમાં મોકલાતો 6 કરોડનો ચંદનનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે DRI ગઇકાલે લુધીયાણાથી મુન્દ્રા બંદરે આવેલા એક કન્ટેનરને અટકાવ્યુ હતુ. અને તેમાંથી 117 લાકડા ચંદનના મળ્યા હતા 5 ટન જથ્થાની અંદાજીત કિંમત 3 કરોડથી વધુ થવા જાય છે. મોકલનાર પેઢી સહિતની વિગતો મેળવવા માટે DRI વધુ તપાસ ચલાવી રહ્યું છે.

શિકારના યુવાને પત્નીના આડા સબંધથી કંટાળીને દવા પીને મોતને વહાલું કર્યું

મુન્દ્રા પોર્ટ પર તાજેતરમાં જ ડ્રગ્સ, શંકાસ્પદ ભંગારના જથ્થા સહિતની વસ્તુઓની હેરફેર માટેનો ઉપયોગ એજન્સીની તપાસમાં ખુલ્યો છે. તેવામાં હવે ચંદન તસ્કરી માટે પણ ફરી મુન્દ્રા પોર્ટ પર દાણચોરો ચક્રિય થતા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જોકે હજારોની સંખ્યામાં દૈનીક કન્ટેનરની હેરફેર વચ્ચે કસ્ટમ અને DRI સહિતની એજન્સીઓ વધુ સક્રિય બને તો આવી અનેક વસ્તુઓની ગેરકાયદેસર હેરફેરનો પ્રર્દાફાશ થાય તેમ છે.

30 thoughts on “મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

  1. The very crux of your writing while appearing reasonable originally, did not really sit well with me after some time. Someplace within the paragraphs you were able to make me a believer but only for a short while. I nevertheless have a problem with your leaps in assumptions and you might do well to fill in all those gaps. If you can accomplish that, I could definitely end up being impressed.

  2. Excellent read, I just passed this onto a friend who was doing a little research on that. And he actually bought me lunch because I found it for him smile Thus let me rephrase that: Thanks for lunch!

  3. you are actually a good webmaster. The site loading pace is amazing. It sort of feels that you are doing any distinctive trick. Also, The contents are masterpiece. you’ve performed a wonderful process in this topic!

  4. Pingback: BAUC
  5. I am really loving the theme/design of your weblog. Do you ever run into any browser compatibility problems? A handful of my blog visitors have complained about my site not working correctly in Explorer but looks great in Opera. Do you have any ideas to help fix this issue?

  6. This is the suitable weblog for anybody who needs to seek out out about this topic. You understand a lot its virtually laborious to argue with you (not that I actually would need…HaHa). You positively put a brand new spin on a subject thats been written about for years. Great stuff, simply nice!

  7. Pingback: sig p320 for sale
  8. Hey this is kind of of off topic but I was wanting to know if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML. I’m starting a blog soon but have no coding know-how so I wanted to get advice from someone with experience. Any help would be enormously appreciated!

  9. That is very interesting, You’re a very professional blogger. I have joined your rss feed and sit up for seeking extra of your great post. Also, I have shared your website in my social networks!

  10. Pingback: ปลูกผม
  11. I’m really enjoying the design and layout of your website. It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more often. Did you hire out a designer to create your theme? Great work!

  12. Aw, this was a really nice post. In thought I want to put in writing like this additionally – taking time and actual effort to make an excellent article… but what can I say… I procrastinate alot and in no way seem to get something done.

  13. you’re really a excellent webmaster. The site loading velocity is amazing. It seems that you’re doing any distinctive trick. In addition, The contents are masterpiece. you’ve performed a magnificent task in this subject!

  14. Hi there very cool website!! Guy .. Excellent .. Amazing .. I will bookmark your blog and take the feeds additionally…I am happy to seek out a lot of helpful info here within the publish, we’d like develop extra strategies on this regard, thanks for sharing. . . . . .

  15. Hey there! Someone in my Facebook group shared this site with us so I
    came to give it a look. I’m definitely enjoying the information.
    I’m bookmarking and will be tweeting this to my followers!

    Excellent blog and superb design and style.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *