ગાંધીધામ GST નો અધિકારી ACB નાં સાણસામાં

Contact News Publisher

*એસીબી સફળ ટ્રેપ કેસ*

ટોલ ફ્રી ૧૦૬૪

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : શિવકેશ રામસહાય મીના, હોદ્દો -ઇન્સ્પેકટર સી.જી.એસ.ટી.ગાંધીધામ
વર્ગ – ૨

તારીખ :૦૭.૦૩.૨૨

ગુનાનું સ્થળ : સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફીસ ગાંધીધામ

લાંચની માંગણીની રકમ : રૂ.10,000/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.10,000/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.10,000

ટૂંક હકીકત : આ કામના ફરિયાદી સિક્યુરિટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોઈ તેઓ ની સિકયુરિટી કંપની ની ઓફિસનું સરનામુ બદલાવેલ હોઈ જે સેન્ટ્રલ જી એસ.ટી.ના ફાળવેલ નંબરમાં સરનામું બદલવાની કાર્યવાહી કરવાની હોય તે કાર્યવાહી અંતર્ગત સરનામું વેરીફાઈ કરવા આરોપી આવેલ અને વીઝીટ દરમિયાન નવા સરનામાની વહીવટી પ્રક્રીયામાં ખોટી હેરાનગતિ ન કરવા તથા કામ પૂર્ણ કરી આપવા આરોપીએ રૂ.10,000/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ નો સંપર્ક કરી ફરિયાદ કરેલ જે આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ ઉપરોક્ત આરોપી રૂ.10,000/- ની લાંચ સ્વીકારી પકડાઈ જઈ ગૂનો કર્યા બાબત.

ટ્રેપિંગ અધિકારી :
શ્રી પી.કે. પટેલ
ઈ.ચા.પોલીસ ઇન્સપેકટર, ગાંધીધામ
એસીબી પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી :
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનિશ નિયામક,
એસીબી બોર્ડર એકમ ભૂજ

7 thoughts on “ગાંધીધામ GST નો અધિકારી ACB નાં સાણસામાં

  1. Pingback: แทงหวย
  2. Pingback: spin238
  3. Pingback: hookers near me
  4. Pingback: xo666

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *