કોમ્બીંગ નાઇટ દ૨મ્યાન આદીપુર વિસ્તારમાંથી કિ.રૂ. ૬,૦૭,૪30/ નો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ -કચ્છ,

Contact News Publisher

લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પુર્વ –કચ્છ, ગાંધીધામ

તા.9-3-2022

કોમ્બીંગ નાઇટ દ૨મ્યાન આદીપુર વિસ્તારમાંથી કિ.રૂ. ૬,૦૭,૪30/ નો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ -કચ્છ, ગાંધીધામ

કોમ્બિંગ નાઇટ દ૨મ્યાન એલ.સી.બી. ટીમ આદીપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે આદીપુર વોર્ડ- ૨/બી વિસ્તારમાં આવેલ આશાપુરા પાણીના પ્લાન્ટની અંદર અલગ-અલગ મીનરલ વોટરના કેરબામાં તેમજ આગળના ભાગે પાર્ક કરેલ બોલેરોકેમ્પર્સમાં બનાવેલ ચોર ખાનામાં ગેરકાયદેસર રીતે અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ સંગ્રહ કરી રાખેલ છે જે હકીકત આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ વિદેશી દારૂનો જથ્થો તથા વાહન મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આદીપુર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ:

(૧) સુનીલસિંઘ ઉર્ફે ગોલુ માનસિંગ તોમ૨ ૨હે- પ્લોટ નં.-૫૧૨ વોર્ડ – ૨/બી આદીપુર તા – ગાંધીધામ

(૨) મહેન્દ્રકુમાર બા ૨બા૨ી ૨હે – પાલ તા-૨ાણીવાડા જી-ઝાલોર (રાજસ્થાન)

હાજર ન મળી આવેલ આરોપીનું નામ: રાજેશ સુંદરદાસ ટેકચંદાણી રહે- આશપુરા ડ્રીડીંગ વોટર્સ, વોર્ડ – ૨/બી આદીપુરતા  – ગાંધીધામ

બ્લન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીકી કાચની ૭૫0 એમ.એલ. ની શીલ બંધ બોટલો જે એક બોટલની કિ.રૂ.૮૫૦/

8 પી.એમ. સ્પેશીયલ ૨૨ વ્હિસ્કી કાચની ૩૭૫ એમ.એલ. ની શીલ બંધ બોટલો જે એક બોટલની કિ.રૂ.૨૪૦/ મેજીક મોમેન્ટલ્સ ઓરેન્જ ફ્લેવર વોડકા કાચની ૫૦ એમ.એલ. ની શીલ બંધ બોટલો જે એક બોટલની કિ .રૂ.૬૮૦/

મેજીક મોમેન્ટલ્સ ગ્રીન એપલ ફલેવર વોડકા કાચની ૭૫૦ એમ.એલ. ની શીલ બંધ બોટલો જે એક બોટલની કિ.રૂ.૬૮૦/

ગ્રીન લેબલ ધી રીચ બ્લેન્ડ વ્હીલ્ડી કાચની ૭૫૦ એમ.એલ. ની શીલ બંધ બોટલો

મેક ડોવેલ્સ નં.૧ સુપેરીયર વ્હીસ્કી કાચની ૭૫૦ એમ.એલ. ની શીલ બંધ બોટલો જે એક બોટલની કિ.રૂ.૩૭૫/

કીંગફીશર સુપ૨ ૨ટ્રોંગ પ્રીમીયમ બીય૨ ૫૦૦ એમ.એલ.નાં ટીન જે એક ટીનની કિ.રૂ.૧૦૦/ ડેડેવીલે એક્સ્ટ્રા સ્ટ્રોંગ બીયર ૫૦ એમ. એલ.માં ટીન જે એક ટીનની કિ.રૂ.૧૦૦/

Touch the link to see other news

ઘણીવાર અમુક પોલીસ એ પ્રજાનો મિત્ર નથી પણ હોતી 

બોલેરો કેમ્પ૨ ગાડી ૨જી. નં. જીજે-૦૨-એક્સએક્સ
મીનરલ વોટરના ખાલી કેરબા નંગ – 24
આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.પરમાર તથા પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ,

Maa news live (all social media )

9428748643

9725206123 – 37 (15 group number )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *