પતિએ પત્ની અને માસુમ પુત્રની કરપીણ હત્યા કરી

Contact News Publisher

વર્તમાનમાં પતિ-પત્નીના વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મારામારી અને મામલો હત્યા સુધી પહોંચી જતો હોય છે ત્યારે આજે ભચાઉ તાલુકાના વિજપાસર ગામે મહિલાને માવિત્રે જવાનું હોતા જીદ પકડી હતી. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને પતિએ પત્ની અને માસુમ પુત્રની હત્યા કરી નાખી હતી.

મોરબીથી ભચાઉ આવેલો ૪ ૭૧લાખનો શરાબ ઝડપાયો

8 thoughts on “પતિએ પત્ની અને માસુમ પુત્રની કરપીણ હત્યા કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News