નરાધમ પાડોશીએ પોત પ્રકાશ્યુંઃ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો વીડીયો વરરાજાને મોકલી આપ્યો

Contact News Publisher

હાલ દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવવા લાગ્યા છે. જ્યાં માસુમો કોઈ હવસખોરનો શિકાર બને છે. ક્યારેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે. જ્યાં દુષ્કર્મના કારણે માસુમોની જિંદગી બરબાદ થઈ જાય છે. આવો જ એક કિસ્સો ગોધરામાં બનવા પામ્યો. જ્યાં લગ્ન મંડપ સુધી પહોંચેલી જાન પાછી વળી ગઈ, કારણ એ હતું કે, નરાધમે યુવતી સાથે પહેલા અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેના અશ્લિલ ફોટો-વીડિયો પોતાના ફોનમાં ઉતાર્યા અને યુવતીના લગ્નના દિવસે જ વરરાજા જાન લઈને ઘર આંગણે પહોંચતા જ નરાધમે એવું તો શું કર્યું કે જાન પાછી વળી ગઈ આવો જાણીએ આ અહેવાલમાં…

 

દીકરી આજૂબાજૂના ઘરે જઈ ઘરકામ કરી પરિવારને મદદ કરતી
ગોધરાના એક વિસ્તારમાં આવેલા મધ્યમ પરિવારના પિતા ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. ત્યારે માતા આજૂબાજૂના ઘરે જઈને વાસણ કપડાં ધોવે છે. તેની સાથે તેમની દીકરીઓ પણ આજૂબાજૂના ઘરે જઈ પોતાના પરિવારનો પેટીયુ રળતા રહ્યા છે. ત્યારે તેમના પડોશમાં રહેતો એક શખ્સ આ ગરીબ પરિવારની દીકરીને પોતાના ઘરે વાસણ, કપડાં અને ઘરની સાફ-સફાઈ કરવા માટે બોલાવતો હતો. છેલ્લા અઢી વર્ષથી પણ વધારે સમય સુધી આ દીકરીને પોતાના ઘર અને ખેતરમાં કામ કરવા બોલાવી અને એ સમય દરમિયાન પડોશી દીકરીની એકલતાનો લાભ લઇ અવારનવાર તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હતો.

દીકરીના પિતાએ નરાધમ સામે કડક પગલાં ભરવા માગ કરી
આ બાબતે ભોગ બનનાર દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી તેમના પડોશીના ત્યાં ઘરકામ કરવા માટે જતી હતી. ત્યારે પડોશીએ દીકરીનો એકલતાનો લાભ લઈને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો અને ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપતો હતો. જ્યારે હું વડોદરા ગયો ત્યારે મેં આ વાઇરલ થયેલા વીડિયો વિશે જાણ્યું હતું અને મેં વીડિયો દેખવા માટે કહ્યું હતું, પરંતુ મને બતાવવાનું ના પાડ્યું હતું. હવે મારે આ નરાધમને કડકમાં કડક સજા થાય એ જોઈએ. આજે મારી દીકરી સાથે આવું કર્યું કાલે કોઈ બીજી દીકરી સાથે પણ આવું કૃત્ય કરે તો આ બનાવો બે વખત બન્યા છે. એક તો આ નરાધમના બેનના છોકરાએ પણ આ જ કૃત્ય કર્યું હતું અને હવે આ નરાધમે મજબૂરીનો ફાયદો ઉઠાવી આવું કામ કર્યું છે. મારી દીકરી સવારમાં જાય તો તેને પૈસાની લાલચ આપીને ખોટા કામ કરતો હતો. તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી મારી માગ છે.

દીકરીનો ઘર સંસાર બનતા પહેલા તૂટી ગયો
જ્યારે આ દીકરીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થઈ ગયા અને લગ્નની કંકોત્રી છપાઈ ગઈ લગ્ન માટે માંડવો પણ બંધાઈ ગયો અને આવા સમયે જ પાડોશીએ આ દીકરી ઉપર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારે તેનો વીડિયો વરરાજાને મોકલી આપ્યો. પોતાના મોબાઈલમાં ઉતારેલા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને પાડોશી અનેકવાર દુષ્કર્મ ગુજરાતો રહ્યો હતો. જ્યારે પાડોશીને ખબર પડી કે યુવતીના લગ્ન માટે આવતીકાલે જાન આવી રહી છે. ત્યારે આ નરાધમે યુવતીના જેની સાથે લગ્ન થઈ રહ્યા હતા. તે મંગેતરને તેના અશ્લીલ ફોટા-વીડિયો મોકલી દેતા આખરે આ દીકરીનો ઘર સંસાર બનતા પહેલા તૂટી ગયો હતો. હાલ આ પરિવારના લોકોએ ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

17 thoughts on “નરાધમ પાડોશીએ પોત પ્રકાશ્યુંઃ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો વીડીયો વરરાજાને મોકલી આપ્યો

  1. Thanks, I’ve recently been looking for information about this subject for a while and yours is the greatest I have found out till now. However, what about the conclusion? Are you certain in regards to the supply?

  2. I have been exploring for a little bit for any high quality articles or blog posts on this sort of area . Exploring in Yahoo I at last stumbled upon this website. Reading this information So i am happy to convey that I have an incredibly good uncanny feeling I discovered just what I needed. I most certainly will make sure to do not forget this site and give it a look regularly.

  3. I truly enjoy looking at on this web site, it contains good articles. “A man of genius has been seldom ruined but by himself.” by Samuel Johnson.

  4. Good ?V I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all tabs as well as related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or anything, site theme . a tones way for your client to communicate. Excellent task..

  5. It’s really a great and useful piece of info. I’m happy that you just shared this helpful info with us. Please stay us up to date like this. Thank you for sharing.

  6. I will immediately grab your rss feed as I can’t find your email subscription link or newsletter service. Do you’ve any? Please let me know so that I could subscribe. Thanks.

  7. Excellent read, I just passed this onto a colleague who was doing some research on that. And he just bought me lunch because I found it for him smile So let me rephrase that: Thanks for lunch! “It is impossible to underrate human intelligence–beginning with one’s own.” by Henry Adams.

  8. I take pleasure in, result in I discovered just what I used to be looking for. You’ve ended my four day long hunt! God Bless you man. Have a great day. Bye

  9. Pretty nice post. I just stumbled upon your blog and wished to say that I’ve really loved surfing around your weblog posts. After all I’ll be subscribing to your feed and I hope you write again very soon!

  10. Hmm is anyone else experiencing problems with the images on this blog loading? I’m trying to figure out if its a problem on my end or if it’s the blog. Any feed-back would be greatly appreciated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *