લોરિયા પાસેનો માર્ગ બની રહ્યો છે રક્તરંજીત : વધુ બેના મોત

Contact News Publisher

ભુજ : ભુજ – ખાવડા હાઈવે રોડ પર લોરિયા પાસેનો માર્ગ સતત રક્તરંજીત બની રહ્યો છે. જેમાં વધુ બે ઘટનાઓમાં ર લોકોના મોત થયા છે. જાણવા મળતી માહિતી પ્રમાણે લોરિયાથી ખાવડા રોડ પર ચાંદ ફાર્મ પાસે અકસ્માતની ઘટના બની હતી. હતભાગી સણોસરાના યુવાન ર૮ વર્ષિય દેવા મંગલ રબારી બાઈક લઈને જતો હતો. ત્યારે જી.જે. ૧ર બીઆર ૯૬૭૭ નંબરની બોલેરો જીપ કારના ચાલકે બાઈકને ટક્કર મારતા માથાના ભાગે ઈજાઓ થવાથી સારવાર માટે ભુજ લઈ અવાયો પણ હોસ્પિટલમાં મોત થયું હતું.તો હાજીપીર પગપાળા જતા પ વર્ષિય બાળકને ટ્રેઈલરે ટક્કર મારી હતી. જીઈબી સામેના રોડ પર તા. ર૭ના બનાવ બન્યો હતો. હતભાગી પ વર્ષિય રાપર તાલુકાના ટગા ગામના અરમાન રફીક ભટ્ટી દાદી સાથે હાજીપીર પગપાળા જતો હતો, ત્યારે જીઈબી સામેના રોડ પર જી.જે. ૧ર બીવી ૯પ૩૪ નંબરના ટ્રેઈલરના ચાલકે બાળકને ટક્કર મારતા ગંભીર હાલતમાં સારવાર તળે ભુજ અને બાદમાં પાટણ લઈ જવાયો પણ સારવાર કારગત સાબિત થઈ ન હતી. આ તરફ લોરિયા જીઈબીની સામે વધુ અકે માર્ગ અકસ્માત થયો હતો, ભુજના રાજેન્દ્રનગરમાં રહેતા એજાજ નજીર હુસેન સમાએ માધાપર પોલીસમાં જણાવ્યું હતું કે, આરોપી ક્રેટા ગાડી નંબર જી.જે. ૧ર ઈઈ ૯૮૭૭ના ચાલકે પુર ઝડપે ગાડી ચલાવી ફરિયાદીના માતા રસીદાબેનને ડાબા પગે જમણા હાથે તેમજ સાહેદ મુસ્કાનને સામાન્ય ઈજાઓ પહોંચાડી ગાડી લઈ ભાગી ગયો હતો.

8 thoughts on “લોરિયા પાસેનો માર્ગ બની રહ્યો છે રક્તરંજીત : વધુ બેના મોત

  1. Thanx for the effort, keep up the good work Great work, I am going to start a small Blog Engine course work using your site I hope you enjoy blogging with the popular BlogEngine.net.Thethoughts you express are really awesome. Hope you will right some more posts.

  2. Hello, i believe that i noticed you visited my weblog so i got here to “go back the desire”.I am trying to find issues to improve my web site!I assume its adequate to make use of some of your ideas!!

  3. I’m still learning from you, but I’m trying to achieve my goals. I absolutely enjoy reading all that is written on your site.Keep the information coming. I loved it!

  4. I’m still learning from you, but I’m trying to achieve my goals. I absolutely liked reading all that is written on your site.Keep the posts coming. I loved it!

  5. Excellent post. I was checking constantly this blog and I’m impressed! Extremely useful information specifically the last part 🙂 I care for such info much. I was looking for this particular info for a long time. Thank you and good luck.

  6. I always used to study piece of writing in news papers but now as I am a user of web so from now I am using
    net for content, thanks to web.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *