મુન્દ્રાના યુવાને ભુજ એસ.પી. કચેરીએ પેટ્રોલ પીતા સારવાર માટે ખસેડાયો

Contact News Publisher

ભોગ બનનારની રજૂઆત મુજબ મુન્દ્રા શહેરમાં રહેતા વિજય આહીર અને બુતેલેગરો વચ્ચે બોલાચાલી થયેલ તેની ફરિયાદ માટે વિજયે મુન્દ્રા પોલીસ સ્ટેશને અરજી કરેલ પરતું ત્યાંની પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા તેણે ભુજ એસ.પી. કચેરી પર રજૂઆત કરી પરંતુ યોગ્ય પ્રત્યુતર ન મળતા વિજયે એસ.પી. કચેરી ખાતે પેટ્રોલ પી લેતા હાલ તેને ભુજ ની જનરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે

અહેવાલ અને તસ્વીર ; કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *