જખૌ આંતરરાષ્ટ્રીય જળ સીમા પર સાત પાકિસ્તાની અને બોટ પકડાઈ

Contact News Publisher

જખૌ આંતરાષ્ટ્રીય જળ સીમા પર આજ વહેલી સવારે પેટ્રોલિંગ દરમ્યાન સુરક્ષા કર્મીઓંએ સાત પાકિસ્તાની અને એક બોટને પકડી પાડી છે. સવારે પકડાયેલા પાકિસ્તાનીઓ અને બોટને જખૌ પોલીસ સ્ટેશન પર લઈ આવવામાં આવ્યા હતા અને સ્થાનિકે પુછતાછ બાદ પકડાયેલા વ્યક્તિઓંને ભુજ જે.આઈ.સી. જેલ ખાતે મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *