વિધાનસભા ગૃહમાં OBC અનામત બિલ રજૂ કરાયુ

Contact News Publisher

વિધાનસભા ગૃહમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે OBC અનામત બિલ રજૂ કરવામાં આવ્યુ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત અંગે વિધાનસભા ગૃહમાં સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યુ છે. મહાનગરપાલિકા, પાલિકા, અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતુ આ વિધેયકમાં સુધારો કરી OBC અનામત 10 ટકા માંથી 27 ટકા કરવાની સરકાર દ્વારા ભલામણ કરાઈ છે.

Exclusive News