Apple યુઝર્સ એલર્ટ! સાયબર એટેકને લઇ કેન્દ્ર સરકારે જાહેર કરી ચેતવણી

Contact News Publisher

ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એ Macs, iPhones, iPads અને Apple Watch સહિત વિવિધ Apple ઉત્પાદનોના યુઝર્સ માટે એક ચેતવણી જારી કરી છે. જેમાં યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે હેકર્સ દ્વારા લાગુ કરવામાં આવતા કોડને ટાળવા અને સુરક્ષા પગલાં જાળવવા તેઓ તેમના બ્રાઉઝર્સને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરે. માહિતી અનુસાર ભારત સરકારે એપલ યુઝર્સને ચેતવણી જાહેર કરી છે કે તેમનું ડીવાઈસ જોખમમાં છે, કોઈપણ સમયે હેકર્સ તેમના ડીવાઈસને નિશાન બનાવી શકે છે અને વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરી શકે છે. જો આમ થશે તો લાખો લોકોનો ડેટા જોખમમાં આવી જશે.

Exclusive News