મા આશાપુરા ન્યુઝ 2.1.2018

Contact News Publisher

Date:- 02-01-2018, Tuesday (મંગળવાર)

*​Maa Ashapura News Group​*

*મેડીકલ બીલના વિરોધમાં ખાનગી ડોકટરો આજે ભુજમાં હડતાળ ઉપર ઉતર્યા..*

*ભુજની લાલન કોલેજ ખાતે જુદા જુદા ડે ની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે દાંડિયારસનું આયોજન કરવામાં આવ્યું હતું..*

*મુન્દ્રા તાલુકાના ટુંડા ખાતે અદાણી સિમેન્ટ પ્રોજેક્ટ આવી રહ્યા છે, ત્યારે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી..*

*મા આશાપુરા પ્રાથમિક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ક્ષેત્રની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું..*

*જયંત ખત્રીની વાર્તા ''ધાડ'' ઉપર ફિલ્મનું નિર્માણ થયું છે, જેમાં કચ્છના કલાકારોએ ધાડમાં પોતાની અભિનય કલાના ઓજસ પાથર્યા છે..*

*કચ્છમાં વર્ષના પ્રારંભે ઠંડીનો પારો વધુ તીવ્ર બની જવા પામ્યો છે..*

*આર.ટી.ઓ. તંત્ર દ્વારા ભુજ શહેરની જુદી જુદી સ્કુલોમાં જઈને બસોની ચેકિંગ કરાયું હતું..*

*ભુજના તારાનગર વિસ્તારમાં રસ્તાના કામો પૂર્ણ થતા આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે..*

*ભુજ શહેરના બહુમાળી ભવનની ઈમારત જર્જરિત અવસ્થામાં છે, રીપેરીંગ થાય તે ઇચ્છનીય છે..*

*ભુજના દરબાર ગઢ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા લોકોને સતાવી રહી છે, નિરાકરણ આવે તે જરૂરી છે..*

*નલીયા ખાતે વર્કર બહેનો માટે સરકારની જુદી જુદી યોજનાઓથી વાકેફ કરાવવા બેઠક યોજાઈ હતી..*

*પૂર્વ ધારાસભ્ય છબીલદાસ તેમજ અન્ય વ્યક્તિનો આજે વિડીયો વાયરલ, રાજકીય બેડામાં હલચલ મચી જવા પામી છે..*

*ભચાઉમાં નુર ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું..*

*નખત્રાણામાં બે રહેણાંકના મકાનમાંથી ચોરીની ઘટના પ્રકાશમાં આવતા દોડધામ મચી જવા પામી છે..*

*આદિપુરમાં ખુદ પિતાએ જ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે..*

*ભુજના તાલુકાના પધ્ધર માર્ગ પર અકસ્માતની ઘટના બનવા પામી હતી..*

*ભુજના દીનદયાળ નગર વિસ્તારમાં મારામારીની ઘટના બનવા પામી હતી..*

*ભુજમાં દારૂના નશામાં ધુત ઈનોવા કાર ચાલકે ત્રણ વાહનોને હડફેટમાં લેવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી છે..*

Android App – *maa news*
Youtube – *maa news live*
Facebook – *maa news live page*
Whatsapp – *94287 48643*
*97252 06127*
CUG number *97252 06123 to 37*
*72260 06124 to 33*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News