બોગસ સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ નો પર્દાફાસ કરતી ગાંધીધામ LCB..

Contact News Publisher

LCB સ્ટાફને મળેલી બાતમીને આધારે આદિપુર સેક્ટર ૧ રામદેવપીર મંદિર સામે આવેલ ઓરડીમાં રહેતો બિપુલ ઉર્ફે વિપુલ ઉપેન્દ્રસિંહ જાતે સીંગ રહે. સુભાનપુર જી. નવાદા રાજ્ય બિહાર વાળો બનાવટી સ્કુલ સર્ટીફીકેટ બનાવી વેચાણ કરતો હોય રેઇડ કરતા બનાવટી સ્થાનાન્તરણ પ્રમાણપત્ર હિન્દીભાષામાં તૈયાર કરેલ કોરી બુક તથા અલગ અલગ સ્ટેમ્પો જેમાં પ્રધાનાધ્યાપક સ્ટેમ્પ તથા પ્રધાનાધ્યાપક નેશનલ ઉચ્ચ વિદ્યાલય પટના બિહાર નો સ્ટેમ્પ તથા નેશનલ ઉચ્ચ વિદ્યાલય પટનાનો રાઉન્ડ સ્ટેમ્પ તથા પ્રધાનાધ્યાપક નેશનલ ઉચ્ચ વિદ્યાલય કાનપુર (ઉ.પુ.) નો સ્ટેમ્પ થતા પ્રધાનાધ્યાપક નેશનલ ઉચ્ચ વિદ્યાલય રાંચી (ઝારખંડ) નો સ્ટેમ્પ આમ કુલે પાંચ સ્ટેમ્પો તથા સ્ટેમ્પ પેડ તથા પેન્સીલ બોલપેન તથા રોકડ રૂપિયા ૨૨૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ મળી તથા અસલ તથા નકલ અલગ અલગ સર્ટીફીકેટ મળી કુલે કિ. રૂ. ૧૨૨૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી અને અટક કરી આગળ ની તપાસ હાથ ધરી છે. અહેવાલ-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News