અંજાર ખાતે થી મળી આવેલ નિશાબેન ને મહિલા પોલીસમાં સોપાયા..

Contact News Publisher

પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર મ્યુનિસિપલ ગાર્ડન મધ્યે એક મહિલા બગીચા માં બેઠી મળી આવી હતી. કઈ બોલતી ના હોવાથી આસપાસના લોકો એ પોલીસને જાણ કરી હતી અને પુછપરછ બાદ તેમણે પોતાનું નામ નિશાબેન કોલી છે તેવું જણાવ્યું હતું અને વધુમાં કાઈ ના બોલતા તેમને ગુજરાત સરકારની મહિલા હેલ્પ લાઈન ૧૮૧ માં સંપર્ક સાધી ને મહિલા પોલીસ મારફતે ભુજ મહિલા કેન્દ્ર ખાતે લઇ જવાયા છે. વધુ વિગતો હવે બહાર આવશે તેવું સુત્રો માંથી જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *