દેશના 40 કરોડ યુવાનો માટે મોદી સરકારનું મોટું એલાન: 15થી 19 વર્ષના લોકો આપી શકશે પોતાનું યોગદાન

Contact News Publisher

મોદી કેબિનેટે યુવાનો માટે MyBharat નામક સંસ્થા બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં 15થી 19 વર્ષની વચ્ચેની ઉંમરનાં લગભગ 40 કરોડ યુવાનો છે.  આ ભારતને મોટી તાકાત છે. આ યુવાનો માટે MyBharat નામક પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ભારત યુવાનો પ્રતિ પોતાની જવાબદારીને સમજે છે.