ભારત સરકાર દ્વારા RICT મશીનની શરૂઆત કરવામાં આવી..

Contact News Publisher

ભારતના દરેક ગામમાં પોસ્ટ ઓફીસની સેવા પહોચી શકે તે જરૂરી બની રહે છે આ માટે ભારત સરકાર દ્વારા RICT મશીનની શરૂઆત કરવામાં આવી છે RICT એટલે રુરલ ઈન્ફોર્મેસન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જેની યોજના ૨૦૧૨ માં વિચારવામાં આવી હતી અને ૨૦૧૫ માં આ યોજના નું કામ આગળ વધ્યું હતું અત્યાર સુધીમાં ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે. મે-જુનમાં આ કામ પૂર્ણ થશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. દરેક ગામોમાં આ યોજના અમલમાં મુકવાની છે હાલમાં કચ્છમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે કચ્છમાં ૪૩૧ મશીનો આપવામાં આવશે. આ મશીનો દ્વારા જમા, ઉપાડ તેમજ સરકારની સબસીડીને લગતી યોજનાઓ પણ જાણી શકશે, આગામી દિવસોમાં આ મશીનો ખુબ ઉપયોગી નીવડશે…
અહેવાલ અને તસ્વીર : હિરેન ગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *