રાપરમાં ઝડપાયો અંગ્રેજી શરાબનો જથ્થો..

Contact News Publisher

રાપર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી બાતમીને આધારે રાપર મધ્યે શીવશેરીમાં અરવિંદસિંહ રાણુભા જાડેજા રહે. શીવશેરી રાપર વાળાની અલ્ટો કાર માંથી ભારતીય બનાવટની પર પ્રાંતની રોયલ સ્ટેગ, બ્લુ મૂડ, ઓફીસર ચોઈસ, ઈમ્પેરીયલ બ્લુ, તથા નેનો બ્રાંડની બોટલો નંગ-૩૬૫ તથા રોકબર્ગ બિયર ટીન નંગ ૧૦૩ તથા દેશી દારૂ લિટર-૫૦ મળી કુલ કિમત રૂપિયા ૭૩,૫૫૦/- નો દારૂનો જથ્થો તથા કાર કિ.રૂ. ૨,૭૫,૦૦૦/- અને કુલ રૂ. ૩,૪૮,૫૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. રેઇડ દરમ્યાન આરોપી નાશી છૂટ્યો હતો. અહેવાલ-દિલીપ ગોર માંડવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *