યુપીના કાનપુરમાં મહિલા ટ્યુશન ટીચરે બોયફ્રેન્ડ સાથે મળીને કરી 10મા વિદ્યાર્થીની હત્યા

Contact News Publisher

યુપીના કાનપુરમાં કાપડના વેપારીના 16 વર્ષના પુત્ર કુશાગ્રની લાશ તેના લેડી ટ્યુશન ટીચરના ઘેરથી મળી આવતાં હડકંપ મચ્યો છે. લેડી ટ્યુશન ટીચરે તેના બોયફ્રેન્ડ સાથે મળીને કુશાગ્ર નામના છોકરાની હત્યા કરી નાખી હતી. લેડી ટીચરે પોતાને ઘેર ભણવા આવતાં કુશાગ્રની હત્યા કેમ કરી તેને લઈને પોલીસના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યાં છે.