ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ..

Contact News Publisher

આજે ગુજરાત વિધાનસભા ૨૦૧૭ માટે બીજા ચરણનું મતદાન સંપન્ન થયું છે. મળતી માહિતી અનુસાર આજે ૯૩ સીટ પર મતદાન થયું હતું અને જેમાં ૮૫૧ ઉમેદવારો નું ભાવી EVM માં સીલ થયું હતું. પ્રાથમિક અહેવાલ પ્રમાણે સરેરાશ ૬૫% તેટલું મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે હવે આગામી તા. ૧૮-૧૨-૨૦૧૭ રોજ આ ચુંટણી નું પરિણામ આવનાર છે જેના પર સમગ્ર દેશ ની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *