મોટા ધ્રોબાણા માર્ગ પાસે અકસ્માતમાં એકને ગંભીર ઈજાઓ..

Contact News Publisher

સમા ઈસ્માઈલ જરાર ઉ.વ.૪૭ રહે અંજલીવાસ મોટા ધ્રોબાણા માર્ગ પસાર કરતા સમયે બોલેરો જીપના ચાલકે ટક્કર મારતા ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી જેથી તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબો એ તેમણે મૃત જાહેર કર્યું ત્યારે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *