લખપત તાલુકામાં થતી ભેંસ ચોરીનો મુખ્ય આરોપી પકડાયો

Contact News Publisher

લખપત તાલુકા માં છેલ્લા ઘણા સમય થી ભેંસ ચોરીના બનાવો વધ્યા છે ત્યારે નારાયણ સરોવર પોલીસે આવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે અને નામચીન એવા જામ હાજી અલીમામદ નોટિયર ઉ.વ 40 રહે ઝારા તા   લખપત કચ્છને  ના સરોવર પો. સ્ટે ફર્સ્ટ ગુ.ર.ન ૧૦/૧૮ ઈ.પી.કો. કલમ ન. 379, 411,114 મુજબના ભેંસ ચોરી ગુના માટે  અટક કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ આ કામગીરીમાં પો.સબ. ઇન્સ. વાય.એ.ઝાલા તથા પોલીસની ટીમ સાથે રહી હતી.

1 thought on “લખપત તાલુકામાં થતી ભેંસ ચોરીનો મુખ્ય આરોપી પકડાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *