ભુજ શહેરમાં પશુઓ માટે કાયમી ઢોરવાળાની શરૂઆત કરાઇ..

A typically beautiful calf eats grass with its mother at a market in Pushkar, Rajasthan, India

Contact News Publisher

 

કરછ જીલ્લામાં અછતની પરિશ્થિતી સર્જાતા ગૌવંશજો ને પૂરતો ઘાસચારો મળી રહે અને તેની દેખરેખ થાય તે માટે સરકાર શ્રી ધ્વારા તે માટે અબડાસા તેમજ અમુક તાલુકાઓમાં ઢોરવાળા ખોલવામાં આવ્યા છે.તેવામાંજ કરછ જીલ્લાનું મુખ્ય શહેર ગણાતું ભુજમાં ૪૦૦ વર્ષ પછી આજથી ઢોરવાળાની શરૂઆત કરવામાં આવી છે.જેમાં આ ઢોરવાળામાં ૧૦૦૦ પશુઓના નિભાવ થશે અને એક પશુ દીઠ ૩૫ રૂ. ની સબસિડી મળશે.આમ સરકાર ધ્વારા ભુજમાં કાયદેશર પ્રથમ ઢોરવાળો મંજૂર કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *