ઓરિસ્સા અને બંગાળમાં વિનાશ વેરી બાંગલાદેશ પહોંચ્યું વાવાઝોડું

Contact News Publisher
(૧) ઓરિસ્સા અને બંગાળમાં વિનાશ વેરી બાંગલાદેશ પહોંચ્યું વાવાઝોડું
(૨) મુજફ્ફરપુરનાં શેલ્ટર  હોમની 11 બાળાઓ ની હત્યા કરાઈ હોવાનો સીબીઆઇનો ધડાકો
(૩) જુલાઈથી whatsapp મારફતે પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ જશે
(૪) કોંગ્રેસ પાસે મોદી સરકારના ગોટાળા ની માહિતી છે :  રાહુલ ગાંધીનો દાવો
(૫) જીએસટી ચોરીમાં ૮૫ ટકાનો ઉછાળો, સરકારે ૪૯,૧૬૦ કરોડ રૂપિયાની ગોલમાલ પકડી.
(૬) કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં શહેરમાં , જિલ્લાની પાણી પરિસ્થિતિનો તાગ મેળવશે.
(૭) કોડાય-માંડવી રોડ પર રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક ગત રાત્રે સાડા 9 વાગ્યાના અરસામાં અજાણ્યા વાહને ટક્કર મારતાં સુઝુકી એક્સેસ નામના દ્વિચક્રી વાહન પર માંડવી તરફ જઈ રહેલાં લંડન રહેતાં 45 વર્ષિય દિનેશ કરસનભાઈ મોતા નામના યુવકનું મોત.
(૮) માંડવી-મસ્કા રોડ પર સાયન્સ કોલેજ પાસે મહિન્દ્રા કારની ટક્કરે  દ્વિચક્રી પર જઈ રહેલી 16 વર્ષની તરુણી ખુશી અરવિંદભાઈ નાકરને માથા અને જમણા હાથે ગંભીર ઈજાઓ.
(૯) ટ્રક ટ્રેલરે બસને ટક્કર મારતાં  બસના ડ્રાઈવર આદમ મામદ સુમરા અને મજૂરો નીલમ કમલેશ પાલ મૂળ. રહે. યુપી, હાલે-સમાઘોઘા, પ્રીતિ મનોહર લુલીયા મૂળ રહે. એમપી, હાલે-સમાઘોઘા અને તુલાશા મનમોહન મૂળ રહે.યુપી, હાલે-સમાઘોઘાને નાની-મોટી ઈજાઓ.
(૧૦) ભુજ નગરપાલિકા પાણી વિતરણમાં નાપાસ.
ખાસ નોંધ : આપ પણ બનો પત્રકાર ,
આપની આસપાસ કોઈપણ ઘટના બને તો આપ આપનાં મોબાઈથી (મોબાઈલ આડો રાખી ફોટો અને વિડિઓ લેવો ) શૂટિંગ કરી , પુરી અને સાચી વિગત સાથે અમારાં વોટ્સએપ ૯૪૨૮૭ ૪૮૬૪૩ ઉપર મોકલી , આપનું નામ અને ગામનું નામ મોકલી આપવું , જેથી સમાચારમાં આપનાં નામ સાથે અહેવાલ પ્રસિદ્ધ કરી શકાય ( અમુક સંજોગોમાં આપ આપની ઓળખાણ છૂપાવી શકો છો.).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *