લીડ મેળવવામાં આ મહિલા ઉમેદવારે મોદીનો રેકોર્ડ તોડ્યો.

Contact News Publisher

વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો  ભવ્ય વિજય થયો છે. જેમાં રંજનબેન ભટ્ટે વડાપ્રધાન

નરેન્દ્ર મોદીનો લીડનો રેકોર્ડ તોડ્યો છે. 2014માં   નરેન્દ્ર મોદી વારાસણીની સાથે વડોદરાની બેઠક

પરથી પણ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 5,70,128 મતની લીડ મળી હતી. ભાજપે આ

વખતે રંજનબેનને ટિકીટ આપી હતી. જેમાં રંજનબેન  5,89,177 ની લીડથી જીત્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *