ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે ભાઇએ જ કરી ભાઇની હત્યા

Contact News Publisher

ભરૂચના ટંકારીયા ગામે નજીવી તકરારમાં મોટા ભાઇએ જ લાક્ડીના સપાટા મારી નાના ભાઇની હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના ટંકારીયા ગામે બે ભાઇઓ વચ્ચે ગત રાતના કોઇ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જેમાં બંન્નેવ ભાઇઓ વચ્ચેની બોલાચાલી ઉગ્ર બનીજતા ઉશ્કેરાયેલ મોટાભાઇએ લાક્ડી વડે નાના ભાઇને સપાટા મારતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દિકરાના મોત ના પગલે તેની માતાના દિકરાની લાસ પાસે બેસીને કરેલા હૈયાફાટ રૂદને સૌ કોઇની આંખો ભીંજાવી હતી. હાલમાં તો પોલીસને ઘટનાની જાણ થતા તેમણે મૃતકની લાસનો કબ્જે મેળવી તેની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

6 thoughts on “ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે ભાઇએ જ કરી ભાઇની હત્યા

  1. Thanks for another informative blog. The place else may just I get that kind of information written in such an ideal means? I have a mission that I am simply now running on, and I have been on the glance out for such information.

  2. The subsequent time I read a blog, I hope that it doesnt disappoint me as much as this one. I imply, I do know it was my option to learn, however I actually thought youd have something fascinating to say. All I hear is a bunch of whining about one thing that you would repair when you werent too busy in search of attention.

  3. I must show my affection for your kind-heartedness for folks who must have assistance with this matter. Your real commitment to getting the solution around became rather interesting and have surely encouraged employees like me to arrive at their desired goals. Your amazing valuable help and advice entails a lot to me and additionally to my mates. Regards; from everyone of us.

  4. Do you mind if I quote a couple of your posts as long as I provide credit and sources back to your site? My website is in the exact same niche as yours and my users would definitely benefit from a lot of the information you provide here. Please let me know if this okay with you. Thank you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *