ડિસેમ્બર મહિનામાં યોજાનાર GPSCની સાત પરીક્ષાઓ મોકૂફ, જુઓ આખું લિસ્ટ

Contact News Publisher

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. તેમજ નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે.

કઈ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી તેનું લીસ્ટ