કોરોનાની રસી લીધા બાદ ગાંધીધામ રામબાગ હોસ્પીટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડટને કોરોના

Contact News Publisher

કોરોનાની મહામારી વચ્ચે રસી આવી જતા લોકોમાંથી કોરોનાનો ભય ઝડપથી દુર થઈ રહ્યો છે. તો બીજીતરફ હજુ પણ લોકોમાં કોરોનાની રસી લેવા મામલે પણ મનમાં શંકાઓ ઉદભવે છે. પરિણામે, આરોગ્ય તંત્રને રસી લેવા માટે દબાણ કરવાની ફરજ પડી છે. આ વચ્ચે એક માઠા સમાચાર મળી રહ્યા હોય તેમ પૂર્વ કચ્છમાં ગાંધીધામ રામબાગ હોસ્પીટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેટ ડો. અનુજ શ્રીવાસ્તવે થોડા દિવસો બાદ કોરોનાની રસી લીધી હતી આમ છતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ગાંધીધામ ખાતે આવેલ રામબાગ હોસ્પીટલના ઈન્ચાર્જ સુપ્રિ. અનુજ શ્રીવાસ્તવનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. થોડા દિવસો પહેલા જ તેમને કોવીડની રસી લીધી હતી. ત્યારબાદ બે ત્રણ દિવસથી તબિયત બગડતા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આ બાબતે ડો. સુતરીયા સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, હજુ તો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ આપવામાં આવશે ત્યારબાદ આ રસી કારગતરૂપ નિવડશે. તેમણે જણાવેલ કે, પહેલો ડોઝ લીધા બાદ જો માસ્ક પહેરવા મામલે બેદરકારી દાખવાય અથવા તો સોશ્યિલ ડિસ્ટન્સ ન જળવાય તો કોરોના થવાની શકયતા રહે છે એટલે કોવીડના નિયમોની અમલવારી ચોક્કસ કરવી પડે છે.

17 thoughts on “કોરોનાની રસી લીધા બાદ ગાંધીધામ રામબાગ હોસ્પીટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડટને કોરોના

  1. Hmm is anyone else experiencing problems with the images on this blog loading? I’m trying to determine if its a problem on my end or if it’s the blog. Any suggestions would be greatly appreciated.

  2. Thank you for the sensible critique. Me & my neighbor were just preparing to do some research on this. We got a grab a book from our local library but I think I learned more clear from this post. I am very glad to see such great info being shared freely out there.

  3. Hey, you used to write fantastic, but the last several posts have been kinda boring?K I miss your tremendous writings. Past few posts are just a little out of track! come on!

  4. I and my buddies were reading through the good recommendations located on your site while all of a sudden I had an awful suspicion I had not thanked the blog owner for those strategies. All the women were definitely as a consequence excited to read them and have in effect surely been loving those things. Many thanks for simply being considerably considerate as well as for obtaining this form of good areas millions of individuals are really needing to be informed on. Our sincere regret for not expressing gratitude to sooner.

  5. Can I just say what a reduction to seek out someone who actually is aware of what theyre talking about on the internet. You positively know easy methods to convey a problem to gentle and make it important. More folks need to read this and understand this facet of the story. I cant consider youre no more common because you positively have the gift.

  6. What is ZenCortex? ZenCortex is a cutting-edge dietary supplement meticulously crafted to provide essential nutrients that support and enhance healthy hearing

  7. What Is Potent Stream? Potent Stream is a male health formula that helps to maintain healthy urinary and prostate health by killing off all the toxins in the body

  8. Thanx for the effort, keep up the good work Great work, I am going to start a small Blog Engine course work using your site I hope you enjoy blogging with the popular BlogEngine.net.Thethoughts you express are really awesome. Hope you will right some more posts.

  9. Somebody necessarily assist to make severely posts I would state. This is the very first time I frequented your web page and to this point? I amazed with the analysis you made to create this particular publish incredible. Fantastic process!

  10. What’s Happening i’m new to this, I stumbled upon this I have found It positively helpful and it has aided me out loads. I hope to contribute & assist other users like its helped me. Good job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *