સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં કચ્છમાં માળખાંગત સુવિધાના અભાવનો મુદ્દો કેન્દ્રમાં રહેશે

Contact News Publisher

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી યોજવાને આડે હવે આંગણીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ચૂંટણીની ચોપાટ ધીરે ધીરે જામતી જતી જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે અનેક મુદ્દાઓ કસોટીની એરણે ચડવાના છે.

માળખાંગત સુવિધાના અભાવની વાત હોય કે પછી વિવિધ પ્રજાલક્ષી કાર્યોને આગળ ધપાવવાના હોય. તમામ રાજકીય પક્ષો પ્રચાર દરમિયાન શૂરા રહેતા હોય છે, પણ જેવો ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થાય કે તમામ બાબતો ભૂલી જવાતી હોય છે. આ વખતના ચૂંટણી જંગમાં પણ આવી જ તમામ બાબતો અગ્રેસર રહેવાની છે. જાહેરનામાંની સત્તાવાર પ્રસિદ્ધિ થવાની સાથે જ ઉમેદવારીપત્રક ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. ઉમેદવારોનું આખરી ચિત્ર 16મી તારીખે સ્પષ્ટ થયા બાદ પ્રચારકાર્ય વેગવંતુ બનશે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ચૂંટણી જંગમાં ઝુકાવ્યુ છે. ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા વિધિવત રીતે સંપન્ન થતાંની સાથે જ જિલ્લા, તાલુકા પંચાયત માટેના પ્રચાર કાર્યાલય ગ્રામ્ય સ્તરે, નગરપાલિકાની ચૂંટણી માટેના કાર્યાલય શહેરી કક્ષાએ ધમધમવાના છે. જાગૃત નાગરિકોનું માનીએ તો દર ચૂંટણીની જેમ આ વખતની ચૂંટણીમાં પણ સુવિધાઓના અભાવ સહિતના મુદ્દાઓ જ કેન્દ્ર’ સ્થાને રહેવાના છે. ચૂંટણી પ્રચાર વખતે તમામ પક્ષના ઉમેદવારો પાણી, ગટર જેવી માળખાંગત સુવિધાઓના ઉકેલ સાથે વિસ્તારના સર્વાંગી વિકાસની ખાતરી તો આપે છે, પણ જેવી ચૂંટણી પૂરી થાય એમ રાત ગઇને વાત ગઇની જેમ બધું’ ભૂલી જવાતું હોય છે અને પાંચ વર્ષ બીજી ચૂંટણી આવે ત્યારે ફરી આજ મદ્દાને લઇ ઉમેદવારો મતદારો સમક્ષ જતા હોય છે. વર્ષોથી આ બાબતો જસની તસ રીતે આગળ ધપી રહી હોવા છતાં તેનું પુનરાવર્તન ન થાય તે બાબતની કોઇ કાળજી લેવામાં આવી નથી તે એક કડવી વાસ્તવિકતાવાળી બાબત છે.

17 thoughts on “સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં કચ્છમાં માળખાંગત સુવિધાના અભાવનો મુદ્દો કેન્દ્રમાં રહેશે

  1. Needed to send you one bit of note to be able to say thank you once again on the pretty tricks you’ve contributed on this website. It has been really unbelievably generous of you to convey freely precisely what most of us might have distributed as an electronic book in order to make some cash for their own end, most importantly considering that you might well have done it if you desired. Those concepts likewise served to become easy way to be sure that other people have a similar zeal the same as my personal own to find out more in regard to this matter. I’m certain there are millions of more fun situations ahead for many who looked over your blog post.

  2. I love your blog.. very nice colors & theme. Did you create this website yourself? Plz reply back as I’m looking to create my own blog and would like to know wheere u got this from. thanks

  3. Simply desire to say your article is as astounding. The clarity on your put up is just nice and i can think you are a professional on this subject. Fine along with your permission let me to grasp your RSS feed to stay up to date with coming near near post. Thank you 1,000,000 and please continue the gratifying work.

  4. Thanks for sharing superb informations. Your web site is so cool. I am impressed by the details that you’ve on this site. It reveals how nicely you understand this subject. Bookmarked this web page, will come back for more articles. You, my pal, ROCK! I found just the information I already searched everywhere and simply couldn’t come across. What a great web-site.

  5. Appreciating the dedication you put into your blog and in depth information you provide.
    It’s awesome to come across a blog every
    once in a while that isn’t the same outdated rehashed
    material. Great read! I’ve saved your site and I’m including your RSS feeds
    to my Google account.

  6. Hiya, I’m really glad I’ve found this information. Today bloggers publish only about gossips and web and this is really irritating. A good blog with exciting content, this is what I need. Thank you for keeping this web-site, I will be visiting it. Do you do newsletters? Can’t find it.

  7. Admiring the dedication you put into your blog and in depth information you provide. It’s great to come across a blog every once in a while that isn’t the same out of date rehashed information. Great read! I’ve saved your site and I’m adding your RSS feeds to my Google account.

  8. An fascinating dialogue is value comment. I believe that you should write extra on this matter, it might not be a taboo topic but usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *