કુકમા મહિલા સરપંચ સહિત ચાર જણ 4 લાખ સાથે ACB નાં સકંજામાં

Contact News Publisher

*એસીબી સફળ કેસ*
ફરિયાદી- એક જાગૃત નાગરિક

આરોપી
(૧)કંકુબેન અમરતભાઈ મારવાડા
સરપંચ-કુકમા જુથ પંચાયત , તા-ભૂજ
જી-ભૂજ.

(2)અમૃતભાઈ બેચરભાઈ મારવાડા , સરપંચના પતિ તથા ગ્રામ પંચાયત સભ્ય

(૩) રવજીભાઈ આચુભાઈ બોચીયા સરપંચના સંબંધી

(૪)રીતેશભાઈ રવજીભાઈ બોચીયા
સરપંચ ના સંબંધી

લાંચની માંગણીની રકમ- રૂ.૫,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ. રૂ.૪,૦૦,૦૦૦/-

લાંચની રીકવરીની રકમઃ- રૂ. રૂ.૪,૦૦,૦૦૦/-

ટ્રેપ નું સ્થળઃ-મહાદેવ ગેટ પાસે હમીરસર તળાવ,ભૂજ.

ટ્રેપની તારીખ:૧૨.૦૮.૨૦૨૧

ગુન્હાની ટૂંક વિગત:-
આ કામના ફરીયાદી એક માઈન્સ અને મીનરલ્સ કંપનીમાં રેવન્યુને લગતું કામ કરતા હોય ,આ કંપની ના ઔઘોગીક બાંઘકામ કરવા માટે ગ્રામ પંચાયતની આકારણી તથા બાંઘકામ મંજૂરી કરી આપવા અને કંપની વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહી કરવા મહીલા સરપંચે આ કામના ફરિયાદી પાસે થી પાંચ લાખ રુપીયાની લાંચ માંગેલ અને અગાઉ એક લાખ રુપીયા લાંચ રુપે લઈ લીઘેલ બાકીના ચાર લાખની લાંચ માટે તેઓએ ફરિયાદીને જણાવેલ કે આ નાણાં ની રકમ વધારે હોય તે લેવા મારા વતી મારા પતિ તથા અન્ય સંબંધીઓ તમારો સંપર્ક કરશે ત્યારે તમે આ નાણાં તેમને આપી દેશો અને અન્ય વહીવટી બાબતો મારા વતી તેઓ તમોને કહેશે. પરંતુ આ કામના ફરીયાદી તેઓને લાંચ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા ફરિયાદ અન્વયે ગોઠવાયેલ ટ્રેપ દરમ્યાન સરપંચ વતી તેમના પતિ અને અન્ય બે સંબંધીઓ લાંચના નાણાં લઈ પકડાઈ જઈ ગૂનો કર્યા બાબત.

નોંધ – ઉકત આરોપી નં.(ર),(૩) તથા (૪) ને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારી: શ્રી એમ જે ચૌઘરી પોલીસ ઇન્સ્પેકટર, એસીબી
ભૂજ
સુપરવિઝન અધિકારી: શ્રી કે એચ ગોહિલ,
મદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ,
ભુજ.

આ તો સરકારી ચોપડે અને ACB માં નોંધાયેલી હાલની વિગતો, પણ કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે , પણ અહીં ઊલટું છે, એક સફળ મહિલા સરપંચની પ્રતિષ્ઠા અને આબરુના ધજાગરા ઉડાવવામાં , મહિલા સરપંચ ને કાયમ વિવાદમાં રાખવા બદલ, એમનાં પતિનાં ચાર હાથ રહ્યા છે , એવું જો કુકમા ગામ અને ગ્રામ પંચાયત હેઠળ આવતો વિસ્તાર અને અહીં આવતી કમ્પનીઓ સાથેનો ગ્રામપંચાયતનો વહીવટ જોતાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

ઉલ્લેખનીય છે કે કુકમા જુથ ગ્રામ પંચાયત મહિલા સરપંચ કંકુબેન ચુંટાયા ત્યારથી તેમના સારા કાર્યોની ચર્ચા કરતા, પોતાના પતિના કારણે સતત વિવાદમાં રહ્યા છે. કુકમા ગામમાં દબાણોની વાત હોય , કમ્પનીઓ સાથેનો દરેક પ્રકારનો વહીવટ હોય જેમાં સરપંચ પતિનો હાથ હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં જાગૃત નાગરિકો દ્વારા થઈ ચુકી છે.

કુકમા પંચાયત હેઠળ અને આ વિસ્તારમાં આવેલી કંપનીઓ પાસેથી “વહિવટ” કરવા ની વાતમાં પણ SP એટલે સરપંચ પતિ વગોવાઈ ચૂક્યા છે.  અગાઉ કંપની સામે ઘર્ષણમાં ઉતાર્યાના કિસસાઓ પણ સામે આવ્યા છે. અવધનગર વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર ચૂંટણીમાં પોતાને વોટ ન આપનારા લોકોને હોદાનો દૂરૂપયોગ કરી, ખોટા ઠરાવો દ્વારા લોકોને કનડગત કરાયાના આક્ષેપો પણ ગ્રામજનોએ અને સભ્યોએ કર્યા છે .  સાડાચાર વર્ષ જેટલા કાર્યકાળમાં મહિલા સરપંચ  પોતાનાં કારણે નહિ પણ  પોતાના પતિ થકી સતત વિવાદોમાં રહ્યા છે. દેર આયે દુરસ્ત આયે , જેવો તાલ થયો છે , કેમકે  મહિલા સરપંચ આજે ખૂદ પણ ACB માં સકંજામાં આવી ચુક્યા છે.

કુકમા ગ્રામજનો અને સભ્યો પણ ખુલ્લીને બહાર આવવાને બડલે અંદરોઅંદર વાતો કરી રહ્યા છે કે, હાલ આ સમગ્ર ઘટના બહાર આવી છે ત્યારે  તેમના વિરુદ્ધ વહિવટી તંત્રમાં થયેલ અગાઉની ફરિયાદોની પણ તપાસ થાય તો અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

છેલ્લે દડે છક્કો : પતિ ક્રાફટ ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ,પત્ની મહિલા સરપંચ કુકમા અને કચ્છ જિલ્લા ભાજપનાં મહિલા મોરચા મંત્રી , મહિલા સરપંચને સરપંચ તરીકેનો ઈન્ડિયા ફેલોનો મોડલ એવોર્ડ ..પણ એક ભ્રષ્ટાચારનું પૂર અને બધું જ તણાઈ ગયું.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

44 thoughts on “કુકમા મહિલા સરપંચ સહિત ચાર જણ 4 લાખ સાથે ACB નાં સકંજામાં

  1. Thanks for ones marvelous posting! I seriously enjoyed reading it, you may be a great author.I will make sure
    to bookmark your blog and definitely will come back from now on. I want to encourage you to continue
    your great job, have a nice day!

  2. It is the best time to make some plans for the future and it is time to be happy.
    I’ve read this post and if I could I want to suggest you some interesting things or tips.
    Perhaps you could write next articles referring to this article.
    I wish to read more things about it!

  3. Woah! I’m really enjoying the template/theme of this website.
    It’s simple, yet effective. A lot of times it’s very hard to get that “perfect balance” between user
    friendliness and visual appearance. I must say you have done
    a awesome job with this. Also, the blog loads super fast for me on Chrome.

    Superb Blog!

  4. Write more, thats all I have to say. Literally,
    it seems as though you relied on the video to make your point.
    You clearly know what youre talking about, why waste your intelligence on just posting videos to your weblog
    when you could be giving us something informative to read?

  5. I really love your site.. Very nice colors & theme. Did you build this website yourself?
    Please reply back as I’m attempting to create my own personal site and want to find out
    where you got this from or exactly what the theme is
    named. Kudos!

  6. Heya i’m for the first time here. I came across this board and I find It really useful & it helped me out much.

    I hope to give something back and aid others like you helped me.

  7. I do not know whether it’s just me or if everybody
    else encountering problems with your website. It
    seems like some of the written text on your content are running off the screen. Can someone
    else please provide feedback and let me know if this is happening to them as well?
    This might be a problem with my browser because I’ve had this happen previously.
    Thank you

  8. Greetings from Colorado! I’m bored to death at work so I decided to browse
    your site on my iphone during lunch break. I enjoy the info
    you provide here and can’t wait to take a look when I get home.
    I’m amazed at how quick your blog loaded on my phone .. I’m not
    even using WIFI, just 3G .. Anyhow, superb site!

  9. This is really fascinating, You’re an excessively professional blogger.

    I’ve joined your rss feed and look ahead to looking for more of your excellent post.
    Additionally, I have shared your site in my social networks

  10. Hey there! This is my 1st comment here so I just wanted to give a quick shout out and tell
    you I genuinely enjoy reading through your posts.
    Can you suggest any other blogs/websites/forums that cover
    the same subjects? Thank you so much!

  11. Its such as you read my thoughts! You seem to know a lot about this, like you wrote the
    book in it or something. I feel that you can do with some % to drive the message home a bit, however
    other than that, this is wonderful blog. An excellent read.
    I’ll certainly be back.

  12. I got this website from my buddy who informed me on the topic of this website and now this time I am
    visiting this website and reading very informative articles at this time.

  13. hello there and thank you for your information – I’ve certainly picked up something new from right here.
    I did however expertise several technical issues using
    this site, as I experienced to reload the site lots of times
    previous to I could get it to load properly. I had been wondering if your
    hosting is OK? Not that I am complaining, but slow loading instances times will very frequently affect your placement in google and could damage your
    high-quality score if ads and marketing with Adwords.
    Well I am adding this RSS to my e-mail and
    could look out for a lot more of your respective exciting content.
    Make sure you update this again soon.

  14. Howdy are using WordPress for your blog platform?
    I’m new to the blog world but I’m trying to get started and set up my own. Do you need any html coding expertise to
    make your own blog? Any help would be really appreciated!

  15. Does your website have a contact page? I’m having trouble locating it but, I’d like to shoot you an email.
    I’ve got some ideas for your blog you might be interested in hearing.
    Either way, great blog and I look forward to seeing it develop over time.

  16. Hi, i think that i saw you visited my website thus i came to “return the favor”.I am trying to find things to improve my web
    site!I suppose its ok to use a few of your ideas!!

  17. Greetings! This is my 1st comment here so I just wanted
    to give a quick shout out and say I truly enjoy reading
    your posts. Can you suggest any other blogs/websites/forums that deal
    with the same subjects? Thanks a lot!

  18. Thanks for one’s marvelous posting! I actually enjoyed reading it, you are a great author.

    I will always bookmark your blog and will often come back at some
    point. I want to encourage you to continue your great job, have a nice day!

  19. Right now it sounds like BlogEngine is the preferred blogging
    platform available right now. (from what I’ve read) Is that what you’re using on your blog?

  20. When I originally commented I clicked the “Notify me when new comments are added” checkbox and now
    each time a comment is added I get several e-mails
    with the same comment. Is there any way you can remove me
    from that service? Thanks!

  21. Does your website have a contact page? I’m having a tough time locating it but,
    I’d like to shoot you an email. I’ve got some creative ideas
    for your blog you might be interested in hearing. Either
    way, great site and I look forward to seeing it develop over time.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *