એકવાર ફરી સુપાર્શ્વ જૈન સેવા મંડળ – ભુજ , અબોલ પક્ષીઓની વહારે

Featured Video Play Icon
Contact News Publisher

દરવખતની જેમ આ વખતે પણ ભુજમાં મકરસંક્રાંતિ નાં દિવસે ઘાયલ થયેલ પક્ષીઓને સારવાર આપવા સુપાર્શ્વ જૈન સેવા મંડળનાં સમર્પિત કાર્યકતાઓ ખડેપગે રહ્યા હતા,

આ વખતે પણ ધારદાર દોરીથી વીંધાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી એને સારવાર આપી , જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી સુપાર્શ્વ જૈન સેવા મંડળ – આબોલજીવ સારવાર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વધુ વિગતો જાણવા જુઓ વીડિયો

Story By

કરણ આર. વાઘેલા

માટે આશાપુરા ન્યુઝ

ભુજ કચ્છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *