ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના ૫૩ વિસ્તારોનેમાઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Contact News Publisher

કોરોના વાયરસ કોવીડ-૧૯
ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના ૫૩ વિસ્તારોને
માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
ભુજ, શુક્રવાર:
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહે૨માં બેન્કર્સ કોલીનીમાં આવેલ મકાન નં.૬૮,૬૯- એ, ૬૯- બી એમ કુલ-૩ (ત્રણ) ઘર ભુજ શહેરમાં મકાન નં.૭૦૪,૭૦૩, કૈલાસ નગર, ભુજ એમ કુલ-૨ (બે) ઘર, ભુજ તાલુકાનાં માધાપર ગામે જુનાવાસમાં શીવનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ એમ કુલ– ૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાનાં માધાપર ગામે જુનાવાસમાં આવેલ સ્વામિનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ એમ કુલ– ૪ (ચાર) ઘર, ભુજ શહેરમાં નરસિંહ નગરમાં આવેલ ઘર નં. સી-૨૮, સી-૨૭, સી-૨૬ એમ કુલ ઘર- ૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાનાં માધાપર ગામે જુનાવાસમાં ઓધવબાગ-૨ માં આવેલ ઘ૨ નં.૧ થી ૪, એમ કુલ- ૪ (ચા૨) ઘર, ભુજ શહેરમાં કંસારા બજાર, કાલિકા મંદિર બાજુ પાસે આવેલ ઘર નં. ૧ એમ કુલ ઘર- ૧ (એક) ઘર, ભુજ શહેરમાં ચંગ્લેશ્વર સોસાયટીમાં આવેલ ઘર નં. ૧૦ એમ કુલ ઘર- ૧ (એક) ઘર, ભુજ શહેરમાં જુની રાવલવાડીમાં આવેલ ઘર નં. ૪૨૯,૪૩૦ એમ કુલ ઘર- ૨ (બે) ઘર, ભુજ શહેરમાં વાલદાસ નગરમાં આવેલમાં આવેલ ઘર નં ૫૭ એમ કુલ ઘર- ૧ (એક) ઘર, ભુજ શહેરમાં ખાસરા ગ્રાઉન્ડ, ફેમિલી સુપર માર્કેટ પાસે આવેલ ઘર નં. ૧ એમ કુલ ઘર- ૧ (એક) ઘર, ભુજ શહેરમાં ન્યુ ઉમેદનગર આવેલ ઘર નં. ૫૭૬ એમ કુલ ઘર- ૧ (એક) ઘર, ભુજ તાલુકાના સુખપર- જુનાવાસમાં મોરા ઉપર આવેલ ઘરનં. ૧ થી ૩ એમ કુલ ઘર- ૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાના સુખપર ગામે કુમાર શાળાની બાજુમાં નવાવાસમાં ઘ૨ નં. ૧ થી ૩ એમ કુલ ઘર- ૩ (ત્રણ) ઘર, ભુજ શહે૨માં મોટાપીર રોડ, ભારતનગર, જીતનગરમાં આવેલ ઘર નં.૧ એમ કુલ– ૧ (એક) ઘર, ભુજ તાલુકાના નારાણ૫૨ (રા) ગામે સમાજવાડી પાસે આવેલ ઘર નં.૧ એમ કુલ-૧ (એક) ઘર, ભુજ શહેરમાં સનસીટીમાં આવેલ ઘર નં. સી-૫૧ એમ કુલ ઘર- ૧ (એક) ઘર, ભુજ તાલુકાના સુખપરગામે જુનાવાસમાં કુમારશાળાની બાજુમાં આવેલ ભુજ શહેર સત્યમ સોસાયટીમાં આવેલ ઘર નં.૨૫, ૨૬ એમ કુલ-૨ (બે) ઘર, ભુજ શહેરમાં ન્યુ બેન્કર્સ કોલોનીમાં આવેલ ઘર નં. ૩૫ એમ કુલ-૧ (એક) ઘર, ભુજ શહેરમાં જલારામ ભોજનાલયની બાજુમાં- ૧ એમ કુલ– ૧ (એક) ઘર, ભુજ તાલુકાનાં ભારાસર ગામે પાદારવાડી (પટેલવાસ) માં આવેલ ઘર નં.૧ એમ કુલ-૧ (એક) ઘર, ભુજ શહેરમાં સંસ્કાર નગરમાં એગ્રીકલ્ચર ઓફીસની બારમાં આવેલ મકાન નં. ૬ એમ કુલ– ૧ (એક) ઘ૨, ભુજ શહેરમાં માતૃઆશિષ હોસ્ટેલ, પ્રમુખસ્વામિ નગર આવેલ રૂમ નં.૧ તથા રૂમ નં.૨, એમ કુલ-૨ (બે) રૂમ, ભુજ શહેરમાં દેવ- એવન્યુમાં આવેલ ઘર નં.૪૬ એમ કુલ-૧ (એક) ઘ૨, ભુજ તાલુકાનાં માધાપર ગામે જુનાવાસ કંડાવાળી બજારમાં આવેલ ઘર.૧ થી ૪ એમ કુલ-૪ (ચા૨) ઘર, ભુજ શહેરમાં આઈયા નગરમાં આવેલ મકાન નં.૩૨ એમ કુલ-૧ (એક) ઘર, ભુજ તાલુકાનાં માધાપર ગામે નવાવાસમાં રણકો વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૪ એમ કુલ-૪ (ચાર) ઘર, ભુજ તાલુકાનાં માધાપર ગામે નવાવાસમા પારસવ નગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ એમ કુલ-૩ (ત્રણ) ઘર, ભુજ શહેરમાં હેપ્પીનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ એમ કુલ-૩ (ત્રણ) ઘર, ભુજ શહેરમાં ભકિતપાર્ક સીમંઘ૨ સીટીમાં આવેલ મકાન નં.બી-૮૫ એમ કુલ-૧ (એ) ઘર, ભુજ તાલુકાનાં માધા૫૨ ગામે ઈન્દ્રવિલામાં આવેલ ઘર નં.૧ થી ૩ એમ કુલ-૩ ઘર, ભુજ શહેરમાં ભાનુશાલી નગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ એમ કુલ-૪ ઘ૨, ભુજ શહે૨માં સ૨દા૨ પટેલ નગરમાં આવેલ ઘર નં.૧ એમ કુલ-૧ એક) ઘર, ભુજ શહેરમાં કૈલાસ એપાર્ટમેન્ટ, ઘનશ્યામ નગરમાં આવેલ ઘર નં.૪૦૧ થી ૪૦૪ એમ કુલ-૪ (ચાર) ઘર, ભુજ શહે૨માં રેવન્યુ કોલોનીમાં આવેલ ઘર નં.૧ થી ૩ એમ કુલ-૩ ઘર, ભુજ શહેરમાં આવેલ હિલવ્યુ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧ અને ૨ એમ કુલ-૨ (બે) ઘર, ભુજ શહેરમાં અંજલી પાર્ક-૧ માં આવેલ ઘર નં.૧ થી ૪ એમ કુલ-૪ (ચાર) ઘર, ભુજ શહેરમાં પાર્કવ્યુ એપાર્ટમેન્ટમાં, બીજા માળે આવેલ ઘર નં.૧ અને ૨ એમ કુલ-૨ (બે) ઘર, ભુજ શહેરમાં પ્રમુખ સ્વામીનગર, આયાનગર-૨ માં આવેલ ઘર નં.૧૨ એમ કુલ-૧ (એક) ઘ૨, ભુજ તાલુકાનાં ઢોરી ગામે આવેલ ઘર નં.૧ એમ કુલ-૧ ઘ૨, ભુજ શહેરમાં પાર્કવ્યુ એપાર્ટમેન્ટમાં, બીજા માળે આવેલ ઘર નં.૧ અને ૩ એમ કુલ-૩ (ત્રણ) ઘર, ભુજ શહેરમાં આર.ટી.ઓ.રીલોકેશન માં શેરીનં. ૯ માં ઘર નં.૧ થી ૩ એમ કુલ-૩ (ત્રણ) ઘર, ભુજ શહે૨માં પ્રમુખ સ્વામીનગર, ગેટ નં.૨ પાસે આવેલ મકાન નં.સી-૧૦૪ એમ કુલ-૧ (એક) ઘર, ભુજ તાલુકામાં દહીંસરા ગામે, કેરા રોડ ઉપર આવેલ ઘ૨ નં.૧ એમ કુલ-૧ (એક) ઘ૨, ભુજ શહે૨માં ભાનુશાલી નગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ એમ કુલ-૩ ઘ૨, ભુજ તાલુકાનાં માધાપર ગામે જુનાવાસમાં નરનારાયણ નગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ એમ કુલ-૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાનાં ગોડ૫૨ ગામે બેન્કની પાછળ આવેલ ઘર નં.૧ એમ કુલ-૧ (એક) ઘર, ભુજ તાલુકાનાં સુખપર ગામે જુનાવાસમાં કુમાર શાળાની બાજુમાં આવેલ આવેલ ઘર નં.૧ થી ૫ એમ કુલ-૫ (પાંચ) ઘર, ભુજ શહેરમાં ચટશેરી, આશાપુરા મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ એમ કુલ-૧ (એક) ઘર, ભુજ શહે૨માં સ્વામિનારાયણ એવન્યુ-૧ માં આવેલ ઘર નં.એ- ર અને એ-૧ એમ કુલ-૨ (બે) ઘર, ભુજ શહેરમાં જી.ઈ.બી. કોલોનીમાં બ્લોક નં.૨ માં આવેલ ઘર નં.૧ થી ૪ એમ કુલ-૪ (ચાર) ઘર, ભુજ તાલુકાનાં માધાપર ગામે બાપાદયાળુ નગરમાં આવેલ નં.૧ થી ૨ એમ કુલ-૨ (બે) ઘર, તા. ૨૪/૧/૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અતિરાગ ચપલોત દ્વારા ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News