ખાદ્યતેલના વધતા ભાવોથી કચ્છમાં હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને બેવડો માર

Contact News Publisher

છેલ્લા કેટલાક સમયાથી ખાદ્યતેલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પીડાઈ રહ્યા છે. સતત ખાદ્યતેલના વધતા ભાવોથી હોટલ અને નમકીન ઉદ્યોગ ઉપર પણ માઠી અસર જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસમાં પ્રતિ ૧૫ કિલો ટીન દીઠ સીંગતેલમાં ૨૦, કપાસિયામાં ૨૦ અને પામતેલમાં ૪૦ ઇન પિયાનો વધારો ઝીંકાતા કચ્છમાં નમકીન ઉદ્યોગ-હોટલ, રેસ્ટોરંટ વ્યવસાય ઉપર માઠી અસર વર્તાવા સહિત રસોડાની જવાબદારી સંભાળતી ગૃહિણીઓમાં પણ ખાદ્યતેલની ઉંચી કિંમતોએ નારાજગી સાથે ઘરનું બજેટ વિખરાવાની ફરિયાદો ઉઠી રહી છે.

રસોઇમાં દૈનિક ઉપયોગમાં લેવાતા સીંગતેલ, સનફલાવર, પામોલીન તેલના ભાવોમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા અને લાંબા સમય સુધી સંગ્રહિત રાખવા માટે વિશેષ ઉપયોગમાં લેવાતા પામોલીન તેલના ૧૫ કિલોના ટીનનો ભાવ ૧૩૭૫ની સપાટીએ પહોંચ્યો છે. સાથોસાથ બેસન,મેંદો,ખાંડ, ગરમ મસાલા જેવા કાચા માલના ભાવોમા વધારાએ ઉદ્યોગોને બેવડો માર માર્યો છે. જેમાં વ્યવસાયિક એકમો દ્વારા દૈનિક મોટા પ્રમાણમાં નમકીનનુ ઉત્પાદન હાથ ધરાતુ હોઇ ખાદ્યતેલોમાં ભાવવધારાએ હોટલ-નાસ્તા ઉદ્યોગ ઉપર વિપરીત અસર જન્માવી છે.

અંજારના દબડામાં યુવતીએ ફાંસો ખાઈને આયખું ટુકાવ્યું

 

તો બીજી તરફ છેલ્લા સપ્તાહમાં સિંગતેલ, કપાસિયા તેલની ઉંચી કિંમતોએ મર્યાદિત આવકમાં બહોળા કુટુંબનુ ગુજરાત ચલાવતા પરિવારોને દૈનિક રસોઇમાં ખાદ્યતેલનો ઉપયોગ મર્યાદિત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વર્તમાનમાં ભુજ સહિત કચ્છના તમામ તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ મીઠાઈ-ફરસાણની દુકાનો વધી છે. એટલુ જ નહિં, અમુક પરિવારો દ્વારા ટિફીન સર્વિસ ચલાવાય છે તેમજ આજકાલ નાની-મોટી હોટલો-રેસ્ટોરેન્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે સતત વધતા ખાદ્ય તેલના ભાવોને લીધે હવે હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને પણ ટકાવી રાખવો સતત મુશ્કેલભર્યુ લાગે છે.

21 thoughts on “ખાદ્યતેલના વધતા ભાવોથી કચ્છમાં હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને બેવડો માર

  1. Hey! I just wanted to ask if you ever have any trouble with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing months of hard work due to no back up. Do you have any solutions to stop hackers?

  2. Thanks for another fantastic post. Where else could anybody get that type of info in such a perfect way of writing? I’ve a presentation next week, and I am on the look for such information.

  3. Awsome post and straight to the point. I am not sure if this is in fact the best place to ask but do you folks have any ideea where to hire some professional writers? Thanks 🙂

  4. What i do not realize is in truth how you are now not actually much more smartly-preferred than you might be right now. You’re so intelligent. You know thus significantly with regards to this subject, produced me in my view consider it from numerous numerous angles. Its like men and women don’t seem to be interested until it?¦s one thing to accomplish with Woman gaga! Your individual stuffs great. All the time care for it up!

  5. I really like your blog.. very nice colors & theme.
    Did you design this website yourself or did you hire someone to do it for you?

    Plz reply as I’m looking to create my own blog and would like to know where u got this from.

    thanks

  6. Hi there! I just wanted to ask if you ever have any problems with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no back up. Do you have any solutions to stop hackers?

  7. Thanks a bunch for sharing this with all folks you actually realize what you’re talking about! Bookmarked. Kindly additionally discuss with my site =). We can have a link exchange contract among us!

  8. Hi, Neat post. There is a problem together with your web site in web explorer, may check this… IE nonetheless is the market leader and a big component to folks will leave out your magnificent writing because of this problem.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *