Dwarka : મેઈન બજાર માં ચાલુ દિવસે રસ્તો બંધ કરી દેતાં લોકો તેમજ વેપારીઓ માં જોવા મળ્યો રોષ…

Contact News Publisher

દ્વારકા બ્રેકિંગ

ખંભાળિયા નગર પાલિકા નો અણઘડત વહીવટ આવ્યો સામે…

ખંભાળિયાની મુખ્ય બજાર નગર ગેઇટ સતવારા વાડ વિસ્તારમાં રોડ રસ્તા ના કામ બાબતે વેપારીઓ થયા પરેશાન…

Video News :

તો મેઈન બજાર માં ચાલુ દિવસે રસ્તો બંધ કરી દેતાં લોકો તેમજ વેપારીઓ માં જોવા મળ્યો રોષ…

તો બીજી તરફ વાહન ચાલકો થયા પરેશાન…

રીપોર્ટર : ખુશાલ ગોકાણી

Maa News Live

9725206123 —37

2 thoughts on “Dwarka : મેઈન બજાર માં ચાલુ દિવસે રસ્તો બંધ કરી દેતાં લોકો તેમજ વેપારીઓ માં જોવા મળ્યો રોષ…

Leave a Reply to How many times can you cum ? Cancel reply

Your email address will not be published. Required fields are marked *