રાજકોટ અને રીવા વચ્ચે દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન… ટિકિટો નું બુકિંગ 7મી મે થી…

Contact News Publisher

રાજકોટ અને રીવા વચ્ચે દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન…

ટિકિટો નું બુકિંગ 7મી મે થી…

નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ફેઝ II ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો ની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને રીવા વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 02193/02194 રાજકોટ-રેવા પરિક્ષા સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન નંબર 02193 રાજકોટ – રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ રાજકોટ થી સોમવાર, 9મી મે, 2022ના રોજ 23.05 કલાકે ઉપડશે અને બુધવારે સવારે 00.20 કલાકે રીવા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02194 રીવા – રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલ 7મી મે, 2022, શનિવારના રોજ 22.40 કલાકે રીવાથી ઉપડશે અને સોમવારે 00.45 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સુજલપુર, સંત હિરદારામ નગર, ભોપાલ, હોશંગાબાદ, ઈટારસી, પીપરીયા, ગાડરવારા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર અને સતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 02193 રાજકોટ-રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ માટે ટિકિટનું બુકિંગ 7મી મે, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને સેકંડ ક્લાસ ના જનરલ કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે.

ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે..

વિરલ રાજ સિંહ જાડેજા સાથે
મહેન્દ્રસિંહ જાડેજા મોરબી.

Maa News Live

9725206123 to 37

3 thoughts on “રાજકોટ અને રીવા વચ્ચે દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન… ટિકિટો નું બુકિંગ 7મી મે થી…

  1. Spot oon with this write-up, I honestly believe this amazing sitfe needs far more attention. I’ll
    probably be back again to rrad through more, thanks for
    the advice!

  2. I’m extremely impressed wih your writing skills and aloso with
    the layout on yourr weblog. Is this a paid themee or did youu odify it yourself?

    Eityer way keep upp the nice quality writing, it’s rare to see a great blog like this onee today.

  3. What’s up tto every body, it’s my firrst go too see oof this webpage; this
    webpage incluudes aweseome and really good stuff iin supoport off readers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *