માળીયા હાટીના માં બાબા રામ દેવ ગ્રુપ દ્વારા રામદેવજી મહારાજ ની પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉત્સવ ઉજવાયો

Contact News Publisher

માળીયા હાટીના માં બાબા રામ દેવ ગ્રુપ દ્વારા રામદેવજી મહારાજ ની પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉત્સવ ઉજવાયો માળીયા હાટીના માં જસાપરા વિસ્તાર માં બાબા રામદેવજી ગ્રુપ અને નકલંક
ધૂન મંડળ દ્વારા તારીખ. 4.
5 અને. 6. એમ ત્રણ દિવસ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

બાબા રામદેવજી ગ્રુપ ના યુવાનો ખંભે ખાંભા મિલાવી ને ભારે જહેમત ઉઠાવી હતી
ત્રણ દિવસ થી ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો

દરરોજ રાત્રે ધૂન કીર્તન અને ભજન ની રમઝટ બોલે છે ધર્મ પ્રેમી ભાઈ ઓ અને બહોનો પણ દર્શન  કરવા આવે છે

રિપોર્ટર મહેશ કાનાબાર
Maa News Live

9725206123 – 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *